________________
તે કર્મવિપાકે છે કારણ જોઈને કેઈ કહે મતિમત. પણ મૂળ સ્વરૂપદષ્ટિશ્રી તે બંનેમાં કંઈ પણ લેવું નથી. જેવું અને સુખસ્વરૂપ તે જિનપદ છે, તેવું જ આ મૂળ શુદ્ધ તે આત્મપદ” છે. આ જિનપૂર અને નિજપદની એકતા છે, એ લક્ષ થવાને માટે જ સુખદાયક એવા સર્વ શાસનું નિરૂપણ છે, અને એ જ આ ભક્તિનું પ્રજન છે.
એટલે એવા અનંતસુખસ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપાસે જે ઈચ્છે છે તે જોગીજને તે પ્રગટસ્વરૂપી સગી. જિનપદની અખંડ એકતિષ્ઠાથી આરાધના અવશ્ય કરવી જોઈએ.
ઈચ્છે છે જે જોગીજન, અનંત સુખસ્વરૂપ; - મૂળ શુદ્ધ તે આત્મપદ, સગી જિન સ્વરૂપ.”
શ્રીમદ્ રાજચંદ્રજી કારણ કે તે જિન ભગવાને સ્વરૂપસિદ્ધિરૂપ નિજ કાર્ય સિદ્ધ કર્યું છે, એટલે તે સ્વરૂપસિદ્ધિરૂપ કાર્ય જે કરવા ઈચ્છતા હોય, શુદ્ધ સ્વસ્વભાવરૂપ મેક્ષફળની જે કામના રાખતા હોય એવા મુમુક્ષુ છે, તેના અમેઘ કારણરૂપ તે કૃતકૃત્ય સિદ્ધ સ્વરૂપનું અવલંબન લેવુંઉપકારી છે. કઈ પણ કાર્યની સિદ્ધિ એમ ને એમ તાબડતોબ થઈ જતી નથી; તે કાર્ય સિદ્ધિના કારણરૂપ બીજ પહેલાં વાવવાં પડે છે. પછી તેમાંથી અંકુર ફૂટી, છોડ બની, અનુક્રમે મોડું વૃક્ષ થઈ, સિદ્ધિરૂમ ફૂલલભારથી લચી ચડે છે, તેય મોક્ષરૂપ કાર્યની સિદ્ધિ માટે તેના અમેઘ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org