________________
ન બને ત્યાં સુધી વિકાસને પ્રારંભ થતું નથી, અને જ્યાં. સુધી શુદ્ધ પ્રવૃત્તિવાળું બનતું નથી ત્યાં સુધી વિકાસના પંથે આગળ વધી શક્તિ નથી. ગુણે પ્રગટવાથી વિકાસ થાય છે. માન્યતા શુદ્ધ ન બને ત્યાં સુધી એક પણ વાસ્તવિક ગુણ પ્રગટતું નથી. માન્યતા શુદ્ધ ત્યારે જ બને કે જ્યારે દર્શન મેહ મરે અથવા નિર્બળ બને. જેમને દર્શન મેહ મર્યો નથી કે નબળે પણ પડ્યો નથી તેવા ની માન્યતા અશુદ્ધ હોય છે. જેમની માન્યતા અશુદ્ધ હોય તેમની પ્રવૃત્તિ પણ અશુદ્ધ હોય છે. આવા જ મિથ્યાત્વ "ગુણસ્થાને રહેલા છે. મિથ્યાત્વ એટલે અશુદ્ધ માન્યતા.
અશુદ્ધ માન્યતા ધરાવનારા છ બે પ્રકારના હોય છે. (૧) ક્યારે પણ દર્શનમહ નિર્બળ બન્યું નથી તેવા. (૨) દર્શનમોહને નિર્બળ બનાવીને શુદ્ધ માન્યતા ધરાવનારા
૩. શુદ્ધ માન્યતા આવે એ પહેલાં માર્ગાનુસારીપણું, અપુનબધપણું, શુકલપાક્ષિકપણું વગેરે ગુણ આવે છે. એ ગુણો શુદ્ધ માન્યતાને પ્રગટાવવામાં સહાયક બને છે. આ દષ્ટિએ શુદ્ધ માન્યતા આવ્યા પહેલાં પણ માર્ગાનુસારીપણું વગેરે ગુણોથી કંઈક આધ્યાત્મિક વિકાસ થાય છે. પણ તે અતિ અલ્પ હોય છે. એટલે મુખ્ય તયા તે શુદ્ધમાન્યતા આવ્યા પછી જ આધ્યાત્મિક વિકાસનો પ્રારંભ થાય છે.
૪. દર્શનમોહને ક્ષય-ઉપશમ કે ક્ષયોપશમ થાય.
૫. અહીં દર્શનમેહનીય (કે મિથ્યાત્વમેહનીય) કમને ઉદય - હેાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org