________________
ધરણે’દ્વપદ્માવતી સપૂજિતાય ૐ હ્રીં શ્રી’ શ્રી શ'ખેશ્વરપાશ્વનાથાય નમઃ ગુરુભ્યા નમઃ એ નમઃ
આધ્યાત્મિક વિકાસ ક્રમ
આત્માના વિકાસ કેવી રીતે થાય છે, તેની શરૂઆત કચારથી થાય છે અને અત કયારે આવે છે, એનુ સ્પષ્ટીકણુ જૈનશાસ્ત્રામાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. જૈનશાસ્ત્રમાં પ્રતિપાદિત ગુણસ્થાનાને ખરાબર સમજવાથી આ વિષયના સ્પષ્ટ એધ થઈ જાય છે. આધ્યાત્મિક વિકાસના બેધ માટે ગુણસ્થાનાની સમજ અનિવાય છે. ગુણુસ્થાન શબ્દજ આધ્યાત્મિક વિકાસનું સૂચન કરે છે.
ગુણાનું સ્થાન તે ગુરુસ્થાન, અર્થાત્ આત્મામાં ગુણે પ્રગટવાથી થતા આધ્યાત્મિક વિકાસની ભૂમિકા. આત્મામાં જ્ઞાનાદિ ગુણે રહેલા જ છે, પણ આવાયેલા-દબાયેલા છે. જ્ઞાનાદિ ગુણા ઉપર કાંનું આવરણ છે. જેમ જેમ કર્મોનુ આવરણુ ખસતુ જાય છે, તેમ તેમ આત્મામાં જ્ઞાનાદિ ગુણૢા પ્રગટતા જાય છે, અને આત્મા વિકાસના પંથે. આગળ વધતા જાય છે. કર્મોથી આવરિત આત્માના ગુણાનુ પ્રગટીકણુ એ જ આધ્યાત્મિક વિકાસ છે. કાઈ પણ જીવના આધ્યાત્મિક વિકાસ ક્રમિક થાય છે. આથી તેની અનેક
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org