________________
૫. ઝવેર સા. મ. ઉપરના આચાર્ય મ.
આદિના પ્રાચીન પત્રો (૧) પૂ. મુનિશ્રી આત્મારામજી મ. નો પત્ર. સ્થળ-રાંધણપુર સં. ૧૯૪૩ અષાઢ વદ ૧૩ વાર સેમ
ઉદેપુર મધ્યે શાંત દાંતાદિ ગુણગણ ગુક્તિ મુનિ શ્રીમદ્ ઝવેરસાગરજી ગ્ય
મુનિ-આત્મારામજી “આનંદ વિજયજી આદિ ઠાણ ૨૩ કી તરફ વંદના વાંચશે -
અત્ર સુખ શાતા છે આપકી સુખ શાતાને પત્ર-૧ આવ્યું તે પહોંચે x x x
મુનિ વીરવિજયજી તથા શાંતિવિજયજી ઈહ સાથે જ માસું છે. x x x (૨) પૂ. આત્મારામજી મ. (સૂરી) ને પત્ર
સ્વસ્તિ શ્રી પાર્શ્વજિન પ્રણમ્ય રમ્યમનસા તત્ર શ્રી ઉદેપુરનગરે મુનિ ઝવેરસાગરજી વિગેરે.
મહેસાણેથી લી. મુ. આત્મારામજી આદિ ઠાણ ૧૨ -તરફથી ઘણું ઘણું કરીને સુખશાતા વાંચજો x x x
તમેએ જે છાપામાં છપાવ્યું છે તે ઘણું જ સારું કર્યું છે અને તમારે પણ પ્રમાણ છે. x x x
આપને ક્ષાપશમ ઘણું જ સારે છે. x x x
મુનિ જયવિજય તથા હેમવિજયજી લેકપ્રકાશ તમારી પાસે વાંચે છે, તે ઘણું સારું કરે છે * * *