________________
૧૧
તેઓશ્રી સંવત ૧૯૪૮ ના માગસર માસની સુ. ૧૧.
નારાજ.
લીંબડી મુકામે સ્ત્રવાસ પામ્યાની હકીકત સિવાયની કાઈ જ મૌલિક હકીકત.
આ લખતી વેળાએ પણ કરેલા અતિ પ્રયાસેય મળી
શકેલ નથી.”
એ કમનસીબી છે.
હાલ તે અમારી પાસે માત્ર—
ઉપયુ ક્ત ( તે પૂર્વ મુનિપ્રવરશ્રીને તત્કાલીન પૂ આચાર્યાદિ મુનિ ભગવંતા વંદનીય પૂજનીય અને ગીતા માનતા )
એ વાતની સર્વ સામાન્ય પ્રતીતિ આપતા ૮૧ વર્ષના જૂના—
(પૂ॰ આત્મારામજી મ. પૂ. ૫. શ્રી યાવિમલજી મ. પૂ. ૫. શ્રી પ્રતાપ વિજયજી મ. પૂ. દાનસૂ॰ ના ગુરુ,. મુનિશ્રી શાંતિવિજયજી મ. વગેરે પૂના મહાત્માઓના )
ઘણા હસ્તલિખિત પત્ર વિદ્યમાન છે કે જે પત્રોમાંના હાલ તો થાડા જ પત્રામાંના ઉપર્યુક્ત ભાગ.
નામવાર પ્રસિદ્ધ
શ્રી સંઘના લાભાર્થે આ નીચે
કરીએ છીએ.