________________
"आचार्य, उपाध्याय, गणि, गणावच्छेदकं वा निश्रित्य विहरति स गच्छः
""
એ શ્રી કલ્પ–સામાચારીના પાઠને આધારે બેધડક એકલેહાથે ચૂપ કરી દેનાર તરીકે.
તે સમયે તેઓશ્રી એકજ સમર્થ ગણાતા હતાં. વિરતિધરાએ અવિરતિ ગણાતા દેવ-દેવીઓને નમસ્કાર કરાય નહિ.”
એમ સ્વમતિથી પ્રચાર કરનાર વિદ્વ–માનીને. લઘુશાંતિની ગાથા સાતમી-નવમી અને ચૌદમીમાં જે નમઃ શબ્દ છે તેના અર્થો શુ કરો છે ?’’
એમ પૂછીને.
સીધા અથ વાળનાર તરીકે–
તેઓશ્રી એકજ ખ્યાત હતા.
શ્રી તપગચ્છ શ્રમણ વંશવૃક્ષ પુસ્તકના ચિત્ર-પરિચય વિભાગના રૃ. ૧ ઉપરના–
“સૂત્ર સિદ્ધાંતના જાણકાર શ્રી ઝવેર સાગરજી પાસે (શ્રી વિજય કમલસૂરીશ્વરજી એ) આગમા પણ ભણી લીધા
તે ઉલ્લેખ મુજબ. તે સમયે. આગમા વ'ચાવનાર તરીકે મુખ્યત્વે