________________
પૂ. ગીતાથ સુનિપ્રવર્ શ્રી ઝવેર સાગરજી મ. ને વંદના
( આલેખક-પૂ. સ્વ. આ. શ્રી હુ ́સસાગરસૂરીશ્વરજી મ.)
જે પૂજ્ય ગીતા–પ્રવર શ્રૌમાન સુનિરાજ શ્રી અવર સાગરજી મ.
તેઓશ્રીના વિદ્યમાન કાળે વતા
પૂ. આચાય, પન્યાસ, ગણી, મુનિવર અને શ્રી સદ્યામાં
પૂજનીય–વંદનીય અને શાસ્ત્રાના સૂક્ષ્માર્થાંનુ પૃચ્છાકેન્દ્રો લેખાતા.
તે પંચાંગી આગમાના જ્ઞાતા હતા.
તત્કાલીન ગચ્છાધિરાજ પૂ. ભૂલચંદ્રુજી મ,શ્રીના મહાન આત્માનુ તા તેઓશ્રી આજસ હતા.
તે સમયે
“જે ગચ્છમાં આચાય—ઉપાધ્યાયાઢિ પાંચ ન હાય તે ગચ્છ ચાર પલ્લી સમાન છે.”
એમ આખા શ્રી શ્રમણુસંધ સામે માથું ઊંચકીને આલવા જનાર પલ્લવગ્રાહીને—