________________
૧૦
તેઓશ્રી એકજ પ્રસિદ્ધ હતા. ઝાલાવાડ અને મેવાડ પ્રદેશના શ્રી સંઘમાં. તેઓશ્રીની આજ્ઞા અગ્રપદે રાજતી. તેમાં પણ લીબડી–બોટાદ અને ઉદેપુર
(કે જ્યાંની વ્યાખ્યાનની પાટને આજે પણ તેઓશ્રીની પાટ કહેવાય છે.)
વગેરે શહેરના શ્રી સંઘમાંશ્રી સ્થાનકવાસી પંથ અંગેની. તેઓશ્રીની વીર-હાકમય એક-છત્રી આણ ગાજતી.
તેઓશ્રીના સદુપદેશથી શ્રી સંઘએ કેટકેટલાએ. સ્થળાએ –
શ્રી જિનમંદિરે અને જ્ઞાનમંદિર બંધાવેલ. સ્વ કે પર દર્શનીય ધર્મની ચચવાળી કઈ પણ વ્યક્તિ. તેઓશ્રીની પાસે નિરુત્તર થતી. પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. તથા પૂ. આત્મારામજી મ.ના. બબ્બે ચાર-ચાર સાધુઓ તે. આગમના અભ્યાસાર્થે. ચાતુર્માસ પણ તેઓશ્રીની સેવામાં રહેતા!