________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) તેમાં સુમાર પ્રમાણે આધારણનું પાણી રેડવું ને પછી તેમાં રવો ઓરવો. પછી સુમાર પ્રમાણે દરાબ લાવી તેને છોલી નાખી તેને સ્વચ્છ પેઈ ઉપર કહેલી કાંજીમાં નાખવી. પછી તૈયાર થાય એટલે તે રાબડી ઉતારવી અને ટાઢી થયા પછી પીવી. ગુણ-- આ ઠંડક કરનારી હોવાથી શરીરમાં જુઓ લાવે છે; એ ખાવામાં રૂચિકર, કરી પાળવામાં ઉપયોગી, માથું દુખતું હોય તો તે વખત ગુણકારક, બંધકોષ દૂર કરનાર અને શરીરમાં કાતિ લાવનાર છે.
૩. તુવેર” -–તુવેર લાવી, તડકો ખવડાવી શેકી તેનાં છોડાં કાઢી નાખીને તૈયાર થયેલી દાળ ખાવી; તેજ પ્રમાણે, તુવેર ભરડી તેની દાળ સ્વચ્છ કરી તે દળી તેને લેટ રાખી મૂકો. આ લોટ ઘણું કામમાં ઉપગને થઈ પડે છે. આ લેટ પંદર દિવસ સારો રહી શકે છે અને તેના ખાવાના પદાર્થ કરવામાં આવે તો તે સ્વાદિષ્ટ લાગે છે.
૪. ચણા :––પશ્ચિમ અને ઉત્તર તરફના પ્રદેશોમાં ચણાનો પાક ઘણે થાય છે. ચણાને તડકે ખવડાવી ભરડીને ઝાટકી, તેની દાળ કરવામાં આવે છે, અને શાક વગેરે પદાર્થની સાથે તેની મેળવણી કરવામાં આવે છે. તે જ પ્રમાણે આ દાળના પુષ્કળ પદાર્થો બનાવે છે. કરી પાળવી હોય તેને આ ઉપયોગી નથી.
ચણાના લોટની રોટલી:-પુના સતારા તરફથી ચણું લાવી ભરડી તેની દાળ થાય તે દળાવી તેના લેટની રોટલી બનાવીને લોકો ખાય છે. ગુણ-સમશીતોષ્ણ અને ખાવામાં રૂચિકર હોવાથી આ દાળના પદાર્થો વધારે ખાવાનું મન થાય છે. શરીરમાં તેજીને કૈવત આવી ધાતુની વૃદ્ધિ થાય છે. મજબુત
૧ તુવ (મદ્રાસ). ૨ હૈ (મદ્રાસી ). ૩ દહૈ માવિન (માસ),
For Private and Personal Use Only