________________
નય
2 અવિરત સમ્યગ્દદિ—જેને વિરતિ (વ્રત પ્રત્યાખ્યાન) નથી, પરન્તુ સમ્યગ્દષ્ટિ છે તે જીવ અવિરત સમ્યગ્દષ્ટિ કહેવાય. ઉ૫૦ વા ક્ષયાપ૦ વા ક્ષાયિક સમ્યક્ત્વવંત જીવ વિરતિ ધર્મને મુક્તિનું કારણ માને છે, પરન્તુ અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની કષાયેાના ઉદયથી વિરતિ અંગીકાર કરવાને ઉત્સાહવાળા થતા નથી. જો વિરતિ ધર્મને મુક્તિમાગ તરીકે ન માને તેવા જીવમાં સમ્યકત્વના અભાવ જ જાણવા.
બું રેશવિરત–સર્વ સાવદ્ય ચેાગેામાંથી અમુક અમુક સાવદ્યયોગના અમુક અમુક શરતે ત્યાગ કરે કે જેથી ગૃહસ્થ ધર્મના પણ નિભાવ થઈ શકે એવા અલ્પ ત્યાગવાળા જીવ દેશવિરત કહેવાય. આ જીવ સ્કુલથી (ખાદર) હિંસાના ત્યાગ, સ્કુલથી અસત્યને ત્યાગ, સ્કુલથી ચારીને ત્યાગ, સ્કુલ બ્રહ્મચય અને સ્થુલથી પરિગ્રહત્યાગ કરી શકે છે, જેથી પાંચ અણુવ્રત અથવા પાંચમાંનુ` પશુ એકાદિ અણુવ્રત સ્વીકારી શકે છે, પરન્તુ હિંસાદિકના સર્વથા ત્યાગ કરી શકતા નથી તેનુ કારણ અપ્રત્યાખ્યાની કાચાય નષ્ટ થયે છે તેથી અવ્રતપણું ગયું, પરન્તુ હજી સવ્રતના રાધક પ્રત્યાખ્યાની કષાય ઉદયમાં વર્તે છે, જેથી હિંસાદિકના સ`પૂર્ણ ત્યાગ કરવા સમથ થતા નથી તે પણ સર્વવિરતિ સ્વીકારવાની મનેાભાવના તીવ્ર હોઈ શકે છે. જે જીવને સર્વવિરતિની આકાંક્ષા નથી તે જીવને દેશવેતિ પણ નથી એમ જાણુવુ.
દ્ પ્રમત્ત વૈવિતા-સČસાવદ્યયેાગથી સર્વથા નિવૃત્ત થાય તે સવિત જીવ કહેવાય. પરન્તુ વિષય કષાયાદિ પ્રમાદમાં વર્તતા હાય છે તેથી પ્રમત્ત કહેવાય. પરન્તુ પ્રત્યાખ્યાની ક્ષાયને ઉદય નષ્ટ થવાથી સર્વસાવદ્યયેાગની વિરતિ પ્રાપ્ત થઈ છે, પરન્તુ સંવ લનકષાયોના ઉદય કાયમ હોવાથી ઇન્દ્રિયાનુકૂળ વિષયાની પ્રાપ્તિથી સરાગી હાય છે, અને તે વિષયામાં ઉપયોગવાળા પણ હોય છે, માટે એવા જીવા પ્રમત્ત સરિત કહેવાય. આ પ્રમાદ અન્તર્મુ॰ સુધી રહે છે. તે ઉપરાન્ત અવશ્ય અપ્રમાદ દશા આવે છે. જો