________________
પ્રકરણ-૨
૨૯
पक्खिआ - < प्रेक्षिता (= प्रेक्षितिका), कर्मवाच्य भूतकालिक कृदंत स्त्रीलिंग रूप; वस्तुतः 'प्रेक्षिता' से प्रेक्षिता > पक्खिआ > पेक्खिअ अप. में होगा, इसका आ वाला रूप स्वार्थे क वाले रूप से विकसित हो सकता है; अतः हमने इसकी व्युत्पत्ति कोष्ठक में 'प्रेक्षितिका' से સંતિત કી હૈ ) | પ્રાકૃત પિંગલમ્પા . ૨૮૪) ચર્ચરિકા કૃતિ પરિચય
કવિ સોલણ કૃત ચચરિકામાં ગિરનાર તીર્થનું સ્તુતિમૂલક નિરૂપણ થયું છે. ૩૮ કડીની આ રચનામાં ગૂર્જર ભાષા તરફનું વલણ સ્પષ્ટ રીતે નિહાળી શકાય છે. કવિએ પ્રથમ બે કડીમાં ૨૪ જિનેશ્વરો અને સરસ્વતીના નામોલ્લેખ દ્વારા સ્તુતિ કરીને ચર્ચરી રચનાનો સંદર્ભ દર્શાવ્યો છે. (ગા–૧-૨).
જિણ ચકવીસ નમૂવિષ્ણુ સરસઈપય પણમૂવિ, આરાહ ગુરુ અપ્પણી અવિચલુભાવુ ઘરેવિ. / ૧ // કર જોડિલ સોલણ ભણઈ જીવિલ સફલ કરેસ,
તુલ્ડિ અવધારહ ધંમિ પઉ ચચરિ હઉ ગાણસ || ૨ || ત્રીજી કડીથી ગિરનારનું વર્ણન કર્યું છે. કવિના શબ્દો છે. (ગા. ૩)
મણિ ઉમાહી અંમિ સુહુ મોકલ્લિ કરિઉ પસાઉં,
જિવુ જાઈવિ ઉકિંજતગિરિ નંદલ તિહુયણનાહુ || ૩ || ગિરનાર વિશે કવિ વર્ણન કરતાં જણાવે છે કે (ગાથા ૩૩ થી ૩૬)
નિઝર પાણિક ખલહવઈ વાનર કરહિ પુકાર, કોઈલ સદ સુહાણ તહિં ડગરિ ગિરનારિ. || ૩૩ II જઈ મંદિઠી પાજપી ઉચદિઠ ચડાઉ તલ ધંમિઉ આણંદિયઉ લહિઉસિવપુરિઠાઉ | ૩૪ . હિયડા ઘઉ જે વહઈતાઉર્જિત ચડે છે, પાણિી પી ગઈદવઈ દુખજલ જલિ દેજે. ૫ ૩૫ || ગિરિવાઈડ ઝંઝોડિયલ પાયથાણુર નલહુતિ, કડિ ત્રોડઈકડિ થક્કી હિયડઉં સોસહજીતિ. | ૩ |
પા. નં. ૨૧૯ ગિરનારની યાત્રાએ જતાં ચોર લોકોનો ભય રહ્યો હતો. યાત્રાએ જતાં વચ્ચે આવતાં સ્થળોનો ઉલ્લેખ કર્યો છે. નાળીયેરીવાળો ડુંગર અને “અખંતપુર’ નો જે ઉલ્લેખ થયો છે તે સ્થળ વર્તમાનમાં ક્યાં છે તેની માહિતી મળતી નથી. સંભવત આ પ્રાચીન નામ બદલાઈને વર્તમાનમાં બીજા કોઈ નામથી તે સ્થળ હોઈ શકે એમ અનુમાન કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org