________________
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા ઉડોરોટો ઘી ઘણોરે દ્વરે માંય ઉડદ દાલ મહોરા રાજ. પુરીસણ આલો પદમણીરે, ઓતો જોગણ આલી ગંવાર મહોરા.
(ઉત્તર–મતીરા, તડબુચ, ખરબુજા) આઠ કૂઆ ને નવ વાવડી વોતો દોનોં સમય તલાબ મ્હારા રાજ. હાથી ઘોડા ડૂબ ગયા રે પણિહારી ખાલી જાય મહારા.
મહોરી રે હીયાલી રો અરથ કરો. જે થાને અરથ ન ઉકલે રે, થારે કાકોજીને તેડાવો મહોરા રાજ.
હોરી રે હીયાલી રો અરથ કરો.
(ઉત્તર-કાચ, દર્પણ, આદર્શ). પિયાલી' પ્રહેલિકા સમાન છે. રાજસ્થાની કાવ્ય રચનાઓમાં પ્રહેલિકાના સ્વરૂપ ઉપરાંત પ્રહેલિકાનાં અન્ય પ્રકારોની સાથે ગૂઢાર્થ વ્યક્ત થયેલો હોય છે. તેનું મુખ્ય પ્રયોજન બુદ્ધિ પરીક્ષાની સાથે મનોરંજન કે વિનોદ પ્રાપ્ત કરવાનું છે. હરિયાળી રચના માટે સુપ્રસિદ્ધ કવિ સમયસુંદર છે. તેમાં પંડિતોની પાંડિત્યને પડકાર કરવામાં આવે છે. (Challenge), હરિયાળીમાં પહેલિકા સમાન એક શબ્દમાં જવાબ આપવાનો હોય છે. મુકરીની માફક વસ્તુના ગુણ, ક્રિયા વગેરેનું વર્ણન કરવામાં આવે છે. તેમાં અપ્રસ્તુતા અને ઉલટબાસી જેવો વિરોધ પણ રહેલો છે.
કવિવર ધર્મવર્ધનની રિયાલીનું ઉદા–અત્રે નોંધવામાં આવ્યું છે. તેમાં એક પુરુષ કોણ ? તેનો જવાબ “મન' છે. તેનું વર્ણન કરવામાં આવ્યું છે.
અરથ કહી તુમ બહિલૌ પ્રહનો સગર રિયાલી હૈ સાર, ચતુર એક પુરુષ જગ માહૈ પરગડી સહ બાળ સંસાર. / ૧ / ૨. // પગ વિહુલો પરદેસે જામેં, આવૈ તુરતી બાપ, બૈઠી હૈ આપણે ધરિ બાપડી તૌ પિણ ચપલ કહાય. / ૨ / . / કોઈક તો તેહનૈ રાજ કહે કોઈ તો કહે રંક, સાંચી સરલ સુબાળ કહે સહુ બલિ તિજ ગાë રે બંક. | ૩ / ૨. I પીતે સ્વસ્થ શું પાંચાં મિલૈ આપ મુરાદ રે સહુ ધન તિકે નર કહે શ્રી ધર્મસી, લોપે તેહ રે જહ. || ૪ | ચ. //
(કવિ ધર્મવર્ધન ) (૨૨) ઇશારિયા : પ્રાચીન અરબી–ફારસી ભાષાના સાહિત્યમાં વૈચારિક અભિવ્યક્તિ માટે ઈશરિયતની શૈલી અપનાવવામાં આવી હતી. તેમાં લોકપ્રચલિત ઉદાહરણો આપીને અલૌકિક જગતનો વાતો વિચારો વ્યક્ત કરવામાં આવતા હતા, સાગર, મધુ, મધુપાત્રના માધ્યમથી રચના થતી હતી તેમાં અસંબંધ કે વિરોધ દર્શાવવામાં આવતો નથી. ઈશરિયતની રચના કરનાર માત્ર સાધક ન હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org