________________
પ્રકરણ-૭
૩૧૯
છું. રાજુલનું હૃદય પરિવર્તન હૃદય સ્પર્શી અને આકર્ષક પ્રસંગ છે. નમૂનારૂપે પંક્તિઓ જોઈએ તો તેમાં કાવ્યની ગેયતાને અનુરૂપ પ્રસંગોચિત મધુર પદાવલીઓ ચોકની રસિકતામાં વૃદ્ધિ કરે
હું વાટ જોઉં આવોને નેમ અલબેલા
ખીણ ખીણ પલપલ પ્રીતમ નીરખે,
હાંરે મારે હરખ ન માયે મનમાં. હાં. ૧ પશુઆ પોકાર સુણી નેમ દયાળ,
હાં રે એ તો છોડ્યા બંધન તત્કલ. હાં. II તોરણથી રથ પાછો વાળી.
હાં રે ચાલ્યા રૈવતગિરિની જાળમાં હાં. ૪ સ્વામીનો મને વિરહો તે ઘણું જુએ છે, એમ રાજુલ સખીઓને કહે છે. સ્વામી. ૧૫. ત્રણ ભુવનનો નાથ કહાવે,
હાં રે કંઈ નિર્બળ થઈ શું બીએ છે. સ્વામી. મંઝા તમે મૂકો પણ હું નવિ મૂકું,
હાં રે એમ કહી જઈ સંયમ લીએ છે. સ્વામી. IIણા રાજુલ નેમકુમારને ઉપાલંભ આપતાં જણાવે છે કે રૂષભાદિક પરણી સુખ વિલસે,
હાં રે પછી થયા છે સંયમ ધારી. સાહેલી. જા રાજુલ કંઈ ઓલંભા દેતી,
હાં રે નેમ પાસે સંયમ લવ લેતી. સાહેલી. IIણા દંપતી કેવળ શિવ વરીયા,
હાં રે એમ અમૃત વિમળ એમ સુખદરીયા સાહેલી. પેટા જૈન સાહિત્ય લગભગ બધી જ કૃતિઓના અંતમાં જે તે પાત્ર સંયમ સ્વીકારીને મુક્તિ સુખની પ્રાપ્તિ કરે છે એવી સર્વ સામાન્ય ઉલ્લેખ થયો છે.
નેમનાથનો ચોક' એટલે નેમ-રાજુલની જુગલ જોડીનો અવિચલપદ પામવાના પ્રસંગનું ભાવવાહી નિરૂપણ અને મોક્ષ પુરુષાર્થની સાધનાનો અનુભવ સિદ્ધ રાજમાર્ગનું ભવ્યાત્માઓને દિગ્દર્શન કરાવે તેવી ઉત્તમ કાવ્ય રચના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org