________________
૩૪૬
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા सुणि जिणचंहु सूरि सुक्खाणं जिम हम जैन धरम पहि छाणं ॥१२॥ तव मंत्रीसर बेगि बुलाए आडंबर मोटइ गुरू आए नर नारी मन रंगि बाधए पातिसाहि अकबर मनि माण ॥१३॥ पा. ३५९
૨૦. અંતરંગવિચાર કહુઉ કિમ તિણ ઘરિ હથઈ ભલીવાર કોકહની માનદ નહીં કાર
૧ ક પાંચજન કુટુમ્બ મિલઉ પરિવાર જૂજઇ મતિ બુપુય અધિકાર
||રા ક આપ સંપા સુથઇ એક લગાર તઉ જીવ પામઈ એક અપાર સમયસુન્દર કહઈ સુ નરનારિ અંતરંગ છઈ એહ વિચાર
I૪ ક. ૨૧. ચંદ્રાઉલાચંદાવલા મધ્યકાલીન કાવ્ય પ્રકારોમાં ચંદ્રાવલા કાવ્યની સંખ્યા અતિઅલા છે. “ચંદ્રાવલા” એક પ્રકારની દેશી છે. આ દેશમાં રચાયેલું કાવ્ય ચંદ્રાવલા નામથી ઓળખાય છે. છંદમૂલક રચના જેવા કાવ્ય સમાન આ કાવ્ય દેશીમૂલક રચનાનું છે.
- ચંદ્રાવલા પ્રકારની ત્રણ કૃતિઓ પ્રાપ્ત થાય છે. ૧. સોળમા શતકના અંત કાળમાં કવિ લીંબો સ્થાન ધરાવે છે. એમની કૃતિ પાર્શ્વનાથ નામના
સંવેદરસ ચંદ્રાઉલા અપ્રગટ છે. (હસ્તપ્રતમાં સંચય) ૨. સીમંધરના ચંદ્રાઉલા-૨૭ કડીની રચના કવિ જયવંતસૂરિની પ્રાપ્ત થાય છે. જે હસ્તપ્રતમાં
સંચિત છે. એમનો રચના કાળ સતરમા સૈકાના મધ્ય ભાગમાં છે. ૩. શ્રી પાર્શ્વનાથના ચંદ્રાવલા-આ કૃતિ સંવત ૧૯૩૯ના ફાગણ સુદ-૧ને શનિવારે શ્રી જૈન
હિતેચ્છુ મંડળ ભાવનગર તરફથી, પ્રગટ થયેલ છે. તેની પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે અન્ય દર્શનીઓમાં વસંતઋતુને વિશે યુદ્ધ વિશેની કાવ્યરચના કે જે કર્મબંધનના કારણરૂપ છે તેવી પાંડવવળા ચંદ્રાવળા પ્રાપ્ત થાય છે. તેવી રીતે વસંત ઋતુમાં ગાઈ શકાય તેવી જૈન ધર્મની ચંદ્રાવળા રચના છે. જૈન સાહિત્યમાં આવી કોઈ કૃતિ પ્રગટ થયેલ નથી એટલે શ્રી જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org