Book Title: Jain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Author(s): Kavin Shah
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 384
________________ પ્રકરણ-૭ ૩૬૫ અનાથી મુનિ પંચમહાવ્રત પાળીને નરભવ ઉજમાળ કરે છે. કવિ જણાવે છે કે (ગા. ૨૬ થી ૨૮ -૩૫). દયા વિવજી આજ કર. જે ધમ્મ નિ –વસનીગમાઈ, જે જમ તીરથ ગમણ ન કીધલ જેહિ ભવ નિગ મિલ આહિં તેહિ. / ૨૬ દાનશીલ તવ ભાવણ સાર સાવય ધર્મો સુકત ભંડાર યણા, જેહિં ન પાલી લેઉ નરમ પડતા તાહ ધણી ન કોઈ. ૨૭ // પામી પંચમહત્વય ભારા પાલીઉ જેહિ ન સંજમ ભારા, તવ સવિલ દુક્કરતર જેહિં નિષ્ફલ જમ્મુ હારવિલ તેહિં. || ૨૮ | કવલસિરિ સયંવર આવઉ કર્મસિદ્ધિ સુખ પામઉ ભણ૯ સુણી જે એહ ચરિક વિવિહ પુણીત સુજન્મ પવિત્ર | ૩૫ // સંસારી જીવો ૮૪ લાખ યોનિમાં પરિભ્રમણ કરે છે અને જન્મ-જરા-મૃત્યુનાં દુઃખ ભોગવે છે. ત્યારે કોઈ શરણભૂત થતું નથી. આવી પરિસ્થિતિમાંથી મુક્ત થવાનો માર્ગ સંયમ જીવન છે. અનાથી મુનિનું જીવન તેના દૃષ્ટાંતરૂપ છે. સર્વવિરતિ એ જ આત્માના શાશ્વત સુખનું મહાન નિમિત્ત છે એમ જાણીને મનુષ્યજનમાં તે માર્ગે પુરુષાર્થ કરવાનો જિનશાસનનો અવિચળ સિદ્ધાંત સમજવા યોગ્ય છે. (હસ્તપ્રતને આધારે માહિતી) ૪૧. જગડુશાહનો કડખો કવિ કેશર કુશળ સં. ૧૭૬૦માં જગડુ પ્રબંધ – ચોપાઈ રાસ અથવા કડખો નામની ૨૬ કડીની કૃતિની રચના કરી છે. “કડખા' શબ્દનો અર્થ યુદ્ધભૂમિમાં લડતા સૈનિકોને શૂરાતન ચઢાવવા માટે ગવાતાં ગીતો એમ સમજાય છે. એટલે કડખો – કડખા એ ગેય-દેશી રાગનો પ્રકાર છે. અત્રે નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે. કવિએ જગડુશાહના ગુણોનું વર્ણન કરીને દાનવીરતાથી અમરકીર્તિ પ્રાપ્ત કરી છે એમ જણાવ્યું છે. (૫ / ૧૯૬) કડખા-કડખો એ દેશીન પ્રકાર છે મો. દ. દેસાઈએ (જૈન ગૂર્જર કવિઓ ભા.-૨માં દેશી નં. ૨૯૭ છે. તે ઝૂલણા અને આસાઉરી રાગ સાથે સામ્ય ધરાવે છે. આદિ : પાસ સિર પયનમી પ્રણમી શ્રી ગુરૂ પાય, જગડુશા સુરલાતણા ગુણગાતાં સુખ થાય. રાજા કરણ મરી કરી પોહો તો સરગ મઝાર, કંચન દાન પ્રભાવથી પગ પગ રહેમનો હાર. માનવભવ જે પામીએ તો સહી દીજે અત્ર, દેવલોકથી અવતર્યો જગડૂશા ધનધન્ન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392