Book Title: Jain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Author(s): Kavin Shah
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 385
________________ ૩૬૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા અંત : ઈંદ્ર ચંદ્ર કે સુરતરૂસાર માનવ નહીં એ સુર અવતાર, ધનધનજાતિ શ્રીમાલી તણી જેહની કીતિ ચિંહુદિશે જણી, સતર નભત્ શ્રાવણમાસ એહ સંબંધ કર્યો ઉલ્લાસ, શાંતલપુર ચોમાસું રહી શ્રાવકજનને આદરે કહી. પંડિત માંહે પ્રવર પ્રધાન વીકુશલ ગુરૂ પરમનિધાન, સૌભાગ્યકુશલ સદ્ગુરૂ સુપસાય તાસ શિષ્ય કેસર ગુણગાય. સંદર્ભ : જૈન ગૂર્જર કવિઓ ભાગ- ૫। ૧૯૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392