________________
૩૬૬
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
અંત : ઈંદ્ર ચંદ્ર કે સુરતરૂસાર માનવ નહીં એ સુર અવતાર, ધનધનજાતિ શ્રીમાલી તણી જેહની કીતિ ચિંહુદિશે જણી, સતર નભત્ શ્રાવણમાસ એહ સંબંધ કર્યો ઉલ્લાસ, શાંતલપુર ચોમાસું રહી શ્રાવકજનને આદરે કહી. પંડિત માંહે પ્રવર પ્રધાન વીકુશલ ગુરૂ પરમનિધાન, સૌભાગ્યકુશલ સદ્ગુરૂ સુપસાય તાસ શિષ્ય કેસર ગુણગાય. સંદર્ભ : જૈન ગૂર્જર કવિઓ ભાગ- ૫। ૧૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org