Book Title: Jain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Author(s): Kavin Shah
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 370
________________ ૩૫૧ પ્રકરણ-૭ અંત : સોહમ સા મિણ કમિણ જિર્ણસરસૂરિ ગોયમતુલ્લઓ, તસુ પટ્ટિ સિરિ જિણપ બુહરિ તાસુ પઈવિજજાલઉ. જિણચન્દ્રસૂરિ ગુરુ વજેસિ જત્ત કરણ જિ પિઠખએ, સિત્તેજ્જિ સંડિય કડિ જકખહ પમુહ સંઘહ રક્તએ. આ રચના કવિ વિનયચંદ્રસૂરિ શિષ્ય ની અપભ્રંશ ભાષામાં કાવ્યરૂપે રચાઈ છે. (જૈન ગૂર્જર કવિઓ. ૧ ૪૧૯) આદિ : ધનુ ધન ધનુ સોરઠ દેસિ પસિઠઉ જિરિ ગિરિવર ગિરનાર, ઉતંગ સુતારણ જ સિરિ સોહઈ ભુવણિ ભુવણ અઈચાર, તસુ મજિઝ નિવિદઉ જલહર વન્નઉ સામિઉ નેમિકુમાર, જિણિ હેલઈ જિત નવ જુવણ ભરિ તિહુણ રગડણ થાર આદિ : રેવઈગિરિ મંડણ પાવ વિહંડણ તિહુયણ પણમિય થાય, ભતિહિ સંયુણિયલ ઈણિ મણિ રહિયઉ ઈકુ તુણું જાદવરાય. તિમ તિમ તિમ કરિમહુ ભાલFલિ જિમ હુઈને મિતિલઉ સુપહાણ, જય જય જય જિયવર તુહ પરમેસર જામ ગયણિ સસિ ભાણ વચનિકા અને બોલીમાં પ્રભુનાં ગુણગાન ગાવામાં આવ્યાં છે. અજ્ઞાત કવિકૃત બોલી કાવ્યમાં છે. (જૈન ગૂર્જર કવિઓ. ના ૪૧૯) ૨૭. વાસુપૂજ્ય બોલિકા બોલિકા એટલે બોલ, બાબત એવો અર્થ થાય છે. વાસુપૂજય બોલિકામાં વાસુપૂજય સ્વામી ભગવાન વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. સુષમ-દુષમ કાળમાં અવતાર પામીને જગતના જીવોનું કલ્યાણ કર્યું છે. ભગવાન સાક્ષાત વિચરતા હોય ત્યારે આગળ અષ્ટમંગલ, સ્ત્રીઓ શણગાર કરીને પ્રભુની ભક્તિ કરે છે. પ્રભુને વહણ-વિલેપન કરવામાં આવે છે. વાજિંત્રોના નાદનો મધુર ધ્વનિ કર્ણપ્રિય બન્યો છે. કવિએ પ્રાસયોજના દ્વારા ગીતની સમાન પદ્યરચના કરી છે. પંક્તિના આરંભમાં લા ચલહિ, તાપૂજન્મ્યા વહિ, તાપતિ રાવણિ કાવ્યમાં ભક્તિરસની અનેરી અનુભૂતિ થાય છે. નમૂનારૂપે ભક્તિગીતની આ બોલિકા દ્વારા પ્રભુની લાક્ષણિક પરિચય થાય છે અંતે કવિના શબ્દો છે કે પ્રભુ ભક્તિથી મનુષ્યોનાં મનોવાંછિત પૂર્ણ થાય છે અને દુઃખ દારિદ્રનો નાશ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392