Book Title: Jain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Author(s): Kavin Shah
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 368
________________ પ્રકરણ-૭ જિમ કૃષ્ણપક્ષે શુકલપક્ષે, શિયળ પાળ્યો નિર્મળો, તે દંપતીના ભાવ શુદ્ધે, સદા સદગુરુ સાંભળ્યો; જિમ હરિત દોદગ દૂર જાયે, સુખ પાયે બહુપરે. વળી ધવળ મંગળ આવે વંદિત, સુખ કુશળ ઘર અવતરે. ૧. જૈન - ગૂર્જર - કવિ ભા. ૩૯૫ ૨. સઝાય માળા - પા. ૪૩૨ - ૨૪. જોડી જોડી- જોડ બે વસ્તુનો સંબંધ જોડવો. આવો સંબંધ દર્શાવતી કાવ્યરચના જોડી કહેવાય છે. સત્તરમી સદીના કવિ ગુણવિજયજીએ બારવ્રતની જોડીની ૫૬ કડીમાં સં. ૧૯૫૫માં રચના કરી છે. તેમાં બાવ્રતનો મુખ્યત્વે સમક્તિ સાથે સંબંધ છે એ પાયાનો સિદ્ધાંત મહત્વનો ગણાયો છે. નમૂનારૂપે પંક્તિઓ નીચે મુજબ છે. આદિ - જિનહ ચવીસના પાય પણમી કરી, સમિ ગોયમ ગુરૂનામ હીયડઈ ધરી. સમક્તિ સહિત વ્રત બાર હિવ ઉચ્ચરૂં, સુગુરૂસાખઈ વલી તત્ત્વ ત્રિણઈ ધરૂં. અંત :- શ્રી ખરતરચ્છિ ગયણ Ëિણિદો શ્રી જિનચંદ્રસૂરિ સૂરિંદો, એહની મસ્તકિ આણ વહિજ્જઈ સૂરૂં સમક્તિ ઈમ લહિજ્જઈ. સંવત સોલ પંચાવન વરસઈ શ્રાવિકા જીનિય મનહરસઈ, શ્રીગુણવિનય વાચક વરપાસઈ સુણીઉ આગમ મુનિ ઉલાસઈ. કીધઉ બારહવ્રત ઉચ્ચારહ અણજાણઈ નહીં દૂષણભાર, ભણસઈ ગુણસઈ એહ અધિકાર તેહિ ધિરે મંગલ જયકાર. ૨૫. સંધિ Jain Education International હેમચંદ્રાચાર્ય જણાવે છે કે पद्यं प्रायः संस्कृत प्राकृततृप પ્ર. શં. भाषा निबध्ध भिन्नान्स्त्य वृत्त. सर्गाऽऽश्वास संध्यवस्कंधक बधं सस्संधि. शब्दार्थ. वैचिगयोपेतं महाकाव्यम् ‘સંધિ’ કાવ્યનું દૃષ્ટાંત નીચે મુજબ છે. ૧. ‘સંધિ’ શબ્દ પ્રયોગ અપભ્રંશમાં કાવ્ય રચનાના વિભાજનમાં થાય છે. સંસ્કૃતમાં સર્ગઅધ્યાયનો વસ્તુ વિભાજન માટે પ્રયોગ થાય છે તેવી રીતે અપભ્રંશમાં ‘સંધિ’ શબ્દ પ્રયોગનું સ્થાન છે. - ૩૪૯ ગ્રામ્ય, For Private & Personal Use Only ॥ ૧ ॥ ૫૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392