________________
પ્રકરણ-૭
દીન બ્યાસીનાં રે માતા-પિતા હતા રે બ્રાહ્મણ બ્રાહ્મણી દોય, શિવપદ સંગી રે તેહને તેં કર્યા રે મિથ્યા મલ તસ ઘોય. અર્જુન માલી રે જેહ માહા પાત્ત કી રે કરતો મનુષ્ય સંહાર, તે પાપીને પ્રભુ તમે ઉદ્ધર્યો રે કરી તેહ સુપસાય. જે જલધારી રે હું તો દેડકો રે તે તુજ ધ્યાન સુહાય, સોહમ વાસી રે તેં સુરવર કીયો રે સમક્તિ કેરે સુપસાય. અધમ ઉદ્ધર્યા રે એહવા તે ઘણા રે કહું તસ કેતા રેનામ, માહરે તાહરા નામનો આશરો રે તે તુજ ફલસે રે કામ. હમે મેં જાણ્યું રે પદ વીતરાગનું રે જે તેં ન ધર્યો રે રાગ, રાગ ગયેથી ગુણ પ્રગટ્યા સહુ રે તે તુજ વાણી મહાભાગ. સંવેગ રંગી રે ક્ષપણ શ્રેણી ચડ્યો રે કરતો ગુણનો જમાવ, કેવલ પામી રે લોકા લોકના રે દીઠા સઘળા રે ભાવ. ઈન્દ્રે આવી રે જિનપદે થાપીયો રે દેશના અમૃતધાર, પરષદા વુજી હૈ આતમ રંગસુ રે પામ્યા શિવપદ સારા.
ગૌતમ સ્વામીના વિલાપની અન્ય કૃતિઓ
વર્ધમાન વચને તદા માણેકસૂર વીર વહેલા આવો રે - વીરવિજયજી
શાસન નાયક પ્રાણ પ્રભુ ! હે વીરજી
અજ્ઞાત કવિ
વીર વિતક આજ્ઞા થકી અજ્ઞાત કવિ વગેરે પ્રાપ્ત થાય છે.
-
–
સંદર્ભ : જિન ગુણ મંજરી પા- ૩૨૬ / ૩૭૨
Jain Education International
|| ૯ ||
For Private & Personal Use Only
|| ૧૦ ||
| ૧૧ |
|| ૧૨ ||
॥ ૧૩ ||
1198 11
|| ૧૫ ||
૩૧. નમસ્કાર
નમસ્કાર એટલે નમન - વંદન કરવાની કાયિક ક્રિયા. નમઃ રણમિતિ નમસ્વતાર: જે પાઠ શ્રુતરચના વડે બંધી થાય તે પાઠ-રચનાને નમસ્કાર કહેવામાં આવે છે તેમાં બે હાથ જોડીને મસ્તક નમાવીને નમસ્કાર થાય છે તો વળી શ્રુતપાઠ કે રચનાથી પણ નમસ્કાર કરીને પ્રભુનાં ગુણગાન ગાવામાં આવે છે. સ્તોત્ર કે સ્તુતિમાં પરોક્ષ રીતે નમસ્કાર છે જ્યારે નમસ્કાર સંજ્ઞાવાળી કૃતિમાં નમસ્કારને પ્રધાન ગણવામાં આવે છે. ૧૪મી સદીના સમેતશિખર તીર્થ નમસ્કાર કૃતિ કવિ ધર્મસૂરિની પ્રાપ્ત થાય છે. તેમાં તીર્થવંદનાનો ઉલ્લેખ થયો છે.
નમૂનારૂપે નીચેની પંક્તિઓ પ્રગટ કરવામાં આવી છે.
૩૫૫
www.jainelibrary.org