________________
પ્રકરણ-૭ પ્રકીર્ણ કાવ્યપ્રકારો
સમ્યજ્ઞાનએ વિશ્વનું અમૂલ્ય ધન છે. તેની સરખામણી આ જગતના કોઈ દુન્યવી પદાર્થ સાથે થઈ શકે નહિ. સમ્યજ્ઞાન મુક્તિ-મોક્ષ અપાવનાર છે જ્યારે આધુનિક જ્ઞાન રાગદ્વેષ-મોહ આદિથી ભવભ્રમણ વૃદ્ધિ કરનારું છે. એટલે અસત્ શાન છોડીને સત્તાન સમ્યજ્ઞાન ધર્મ આત્મજ્ઞાનની ઉપાસના કરવી જોઈએ.
૧. પારણું રૂષભદેવ સ્વામીનું પારણું વર્તમાન ચોવીશીના પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ ભગવાને છે માસના ઉપવાસ કર્યા પછી “પારણા' માટે ભિક્ષા વહોરવા નીકળ્યા પણ યુગલીઓને જ્ઞાન ન હતું કે પ્રભુને કઈ વસ્તુ વહોરાવવી. આ રીતે ફરતાં ફરતાં બારમાસ વીતી ગયા. પ્રભુના અંતરાય કર્મનો ક્ષય થયો અને શ્રેયાંસ કુમારે જાતિ સ્મરણ જ્ઞાનથી જાણીને પ્રભુને ઈશુરસથી પારણું કરાવ્યું. આ પ્રસંગને કેન્દ્રમાં રાખીને “પારણું' નામની કૃતિ રચાઈ છે. કવિ સાગરચંદે સં. ૧૮૯૧માં રૂષભદેવ સ્વામીનું પારણું અને કવિ માણેકવિજય રૂષભદેવ જિનનું પારણું'ની રચના કરી છે. ભિક્ષા માટે વિચરતા ભગવાનનો ઉલ્લેખ કરતી પંક્તિઓ જોઈએ તો.
થાળ ભર્યો સગમોતીડે ઘુમર ગોતડી ગાય, વીરા વચને રે ઘણું કરે તેલે નહિ લગાર પ્રથમ. llel વિનિતા નગરીમાં વેગશું ફરતા શ્રી જિનરાય,
શેરીયે શેરીયે રે જો ફરે આપે નહિ કોઈ આહાર પ્રથમ. Iણા કર્મસત્તા બળવાન છે તે માટે સીતા અને હરિશ્ચંદ્રનો ઉલ્લેખ કરી કવિ જણાવે છે કે, કેવળીને પણ કર્મ ઉદયમાં આવે તો ભોગવવું પડે છે.
કર્મ તો કેવળીને નડ્યાં મુક્યા લોહી જ થામ,
કર્મથી ન્યારા રે જેહુવા પહોંચ્યા શિવપુર ઢામ પ્રથમ. I૧૦ના ભિક્ષા માટે બારમાસી વિચર્યા પછી કર્મનો અંતરાય દૂર થયો અને પારણું કર્યું કવિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org