Book Title: Jain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Author(s): Kavin Shah
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 350
________________ ૩૩૧ પ્રકરણ-૭ સ્વામી ગુણ અનંતા છે તાહરી, એક જીભે કહ્યા કેમ જાય, લખ્યા ન લખાય. કાગળ. (૭) ભરત ક્ષેત્રથી લીખીતંગ જાણજો, આપ દર્શન ઈચ્છક દાસ, રાખું તુમ આશ. કાગળ. (૮) (જિનગુણમંજરી) તો પૂર્વ પાપ કીધાં ઘણાં, જેથી આપ દર્શન રહ્યા કર ન પહોંચું હજૂર. કાગળ. (૯) મારા મનના સંદેહ અતિ ઘણાં, આપ વિના કહ્યા કેમ જાય, અંતર અકળાય. કાગળ. (૧૦) આડા પહાડ પર્વત ને ડુંગરા, તેથી નજર નાખી નવ જાયે, દર્શન કેમ થાય કાગળ. (૧૧) સ્વામી કાગળ પણ પહોંચે નહિ, નવી પહોંચે સંદેશો સાંઈ, હું તો રહી આંહિ. કાગળ. (૧૨) દેવે પાંખ આપી હોત પીઠમાં, ઊડી આવું દેશાવર દૂર, તો પહોંચું હજૂર. કાગળ. (૧૩) સ્વામી કેવળજ્ઞાને કરી દેખજો, મારા આતમના છો આધાર, ઉતારો ભવપાર. કાગળ. (૧૪) ઓછું અધિકું ને વિપરિત જે લખ્યું, માફ કરજો જરૂર જિનરાજ, બાગું છું તુમ પાય. કાગળ. (૧૫) સંવત ૧૮૫૩ની સાલમાં, હરખે હર્ષવિજય ગુણગાય, પ્રેમે પ્રણમું થાય. કાગળ. (૧૬) સંદર્ભ : જૈન પત્ર સાહિત્ય ભા-૧. ૧. જિન ગુણમંજરી પા. ૩૨૬ ૨. જિન ગુણમંજરી પા. ૩૨૮ ૯. પટ્ટાવલી મહાવીર સ્વામીના હાલરડાંથી ખ્યાતિ પામેલા કવિરાજ દીપવિજયજીએ સોહમકુળ પટ્ટાવલીની રચના કરી છે. પટ્ટાવલી સમુચ્ચય ભા-૩માં નીચે પ્રમાણેની બાજી પટ્ટાવલીઓનો સંચય થયો છે. કબૂલી ગચ્છ રાસ ચાર પ્રજ્ઞાતિલક, પૂર્ણિમા ગચ્છ ગુર્નાવલી પં. ઉદયસમુદ્ર, કમલ કલશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392