________________
૧૭ર
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા “માયાવતાં માણસા, કિમ પતીજણ જઈ?
નીલકંઠ મધુરું લવઈ, સ-વિષ ભુજંગમ ખાઈ.” આમ આ “વિનોદચોત્રીસી' જે અદ્યાપિપર્યત અપ્રગટ હતી તે પ્રથમવાર પ્રકાશિત થઈ છે જે મધ્યકાલીન ગુજરાતી પદ્યવાર્તાના સાહિત્યમાં મહત્ત્વનો ઉમેરો છે. સંદર્ભ :
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ-૨ ખંડ -૧, પા-પપ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ -૧,- પા- ૨૫૦ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ–પા.- ૩૦ ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો–પા. ૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org