________________
પ્રકરણ-૩
૨૧૧ (જ્ઞાન વિમલસૃષ્ટિની આ સ્તુતિ વક્રવાણીમાં રચાઈ છે નિષેધાત્મક વાણીમાંથી હકારાત્મક વિચાર ગ્રહણ કરવાનો છે. જૈનાચારના પાલન વિષેની લોક સમૂહની લાગણીને વ્યક્ત કરવામાં આવી છે ત્રીજી અને ચોથી ગાથા જીવાત્માઓની વાસ્તવિકતાનો પરિચય આપે છે. એટલે દુઃખે સાંભરે દેવ એમ સમજાય છે.) સ્તુતિના બંધારણ પ્રમાણે આ રચના નથી.
પદ્રવિજયજી અને જ્ઞાન વિમલસૂરિએ કવિ પંડિત વીરવિજયજી દેવવંદનની રચના કરી છે તેમાં એક ગાથાની સ્તુતિનો સમાવેશ થયો છે. નમૂનારૂપે સ્તુતિ પ્રગટ કરવામાં આવી છે.
પ્રહઊઠીવંદુ-એદેશી શીતલ પ્રભુ દર્શન શીતલ, અંગ, ઉવંગ કલ્યાણકપચે પ્રાણી ગુણ સુખ સંગે, તો વચનસુણતાં શીતલ કિમ નહિ લોકા, શુભવીર તે બ્રહ્મા શાસનદેવી અશોકા. ૧
- કવિ પદ્મવિજયજી વિશ્વના ઉપગારી ધર્મના આદિકારી, ધર્મનાદાતારી કામક્રોધ દિવારી, તાર્યા નરનારી દુઃખ દોહગહારી, વાસુપૂજય નિહારી જાઉં હું નિત્ય વારી. //ના
જ્ઞાનવિમલસૂરિ ધરમ જિન પતિનો ધ્યાન રસ માંહે ભીનો વરરમણ રાચીનો જેહને વર્ણલીનો, ત્રિભુવન સુખઠીનો લંછને વજદીનો નવિ, હોય તેદીનો જેહને તું વસીનો. ૧૫
સંદર્ભ દેવવંદન માળા. સંદર્ભ :
કવિ પંડિત વીરવિજયજી એક અધ્યયન પા. ૪૫ જિનગુણ મંજરી પા. ૧૨૬ જૈન કાવ્ય પ્રકાશ પા. ૨૨ જિનેન્દ્રસ્તવનાદિ કાવ્યસંદોહ પા. ૧૮૫ દેવવંદન માળા
૨૭. સ્તવન મધ્યકાલીન સાહિત્યમાં ધર્મ, તત્ત્વજ્ઞાન, જીવનદર્શન અને ચિંતન અંગેનું કાવ્ય સાહિત્ય વિપુલ પ્રમાણમાં સર્જાયું છે. આ સમયના જૈન કાવ્ય પ્રકારોમાં રાસ અને ફાગુ સાહિત્ય સુખ્યાત છે. આ કાવ્ય પ્રકારો ઉપરાંત સ્તવન, સ્તુતિ, સઝાય, ચૈત્યવંદન, પૂજા, આરતી અને છંદ જેવા પ્રકારો જૈન સાહિત્યમાં વિશેષ લોકપ્રિય છે. જૈન ધર્મની એક પાયાની માન્યતા એ છે કે જ્ઞાન ક્રિયાભ્યામ્ મોક્ષ એટલે કે જ્ઞાન અને ક્રિયા આ બંનેનો સમન્વય થાય તો જ મોક્ષપ્રાપ્તિ થાય છે. આમ આ સૂત્રને આધારે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પુરુષાર્થ કરવાથી ક્રિયા દ્વારા મુક્તિ મેળવી શકાય છે. જ્ઞાન પ્રાપ્તિ માટેના વિવિધ માર્ગોમાં ઉપયોગી અને ધર્મક્રિયામાં
Jain Education International
For Private & Personal Use Only
:
www.jainelibrary.org