SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ર જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા “માયાવતાં માણસા, કિમ પતીજણ જઈ? નીલકંઠ મધુરું લવઈ, સ-વિષ ભુજંગમ ખાઈ.” આમ આ “વિનોદચોત્રીસી' જે અદ્યાપિપર્યત અપ્રગટ હતી તે પ્રથમવાર પ્રકાશિત થઈ છે જે મધ્યકાલીન ગુજરાતી પદ્યવાર્તાના સાહિત્યમાં મહત્ત્વનો ઉમેરો છે. સંદર્ભ : ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ-૨ ખંડ -૧, પા-પપ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ -૧,- પા- ૨૫૦ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ–પા.- ૩૦ ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો–પા. ૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy