________________
૧૩૪
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા “સુબોધકે ઉદ્યોત હોત, દુરિત તમ હરા.” “પ્રભુ ફજલુ મજલૂ કરું, મેં આત્મ શક્તિ છે.”
“પ્રતા દક્ષ જ્ઞાન લક્ષ ચેતના જાગી.” અહીં કવિએ “ગજલ-તાલ-દાદરા-અંગ્રેજી બાજેકી ચાલ” એમ જણાવ્યું છે.
આચાર્ય વલ્લભસૂરિની ઋષિમંડલની પૂજાની આઠમી ઢાળમાં એવી નોંધ છે કે ગજલતાલ-કવ્વાલી નાટક અને દેશી આશક તો હો ચુકા હું.
વીર નિણંદ જયકારા, જયકારા, ભવિ જન ભાવશું પૂજે.” આચાર્ય વલ્લભસૂરિની પંચતીર્થ પૂજાનું ઉદાહરણ જોઈએ તો –
પૂજન તો કર રહા હું, ચાહે તારો યા ન તારો અહીં ગઝલ-કવ્વાલીની સાથે ચાહે બોલો યા ન બોલો – એ ચાલનો ઉલ્લેખ કર્યો છે.
એમની મહાવીર પ્રભુ પંચ કલ્યાણકપૂજાની ગઝલમાં દેશીનો સમન્વય થયો છે. “દેશી ધન ધન વો જગમેં
“ધન્ય ધન્ય વીર જિનંદ ભગવાન, તપસ્યા કરકે બતલાનેવાલે.” ઉપરોક્ત ઉદાહરણો ગઝલ અને કવ્વાલીનો શાસ્ત્રીય રાગ અને દેશી સાથે સંબંધ દર્શાવે છે. મુખ્યત્વે તો કવિઓએ ગઝલ-કવ્વાલીના રાગ-લયને અનુસરીને કૃતિઓ રચી છે. કવિ હંસવિજયજીની એક કવ્વાલીનું ઉદાહરણ નીચે મુજબ છે. '
“પૂજન દ્રવ્ય ભાવસે હોવે, સાધુ સિદ્ધાંત દિખલાવે.”
સુનો પ્રભુ વિનતી એતી, હમેં સંસારસે તારો ” યહ ચાલ કવ્વાલી એમ ઉલ્લેખ કર્યો છે. આ. વલ્લભસૂરિની નિન્યાનવે પ્રકારી પૂજાનું ઉદાહરણ નીચે મુજબ છે.
ગિરિરાજ દર્શ પાવે, જગ પુણ્યવંત પ્રાની.” અહીં કવિએ “કવ્વાલી-ગજલ-ચાલ આશક તો હો રહા હું” એમ ઉલ્લેખ કર્યો છે. બીજુ ઉદાહરણ.
“યાત્રા નિત કરિએ, નિત કરીએ, નિત કરિએ, પ્રભુ આદિજિનંદ અનુસરિએ” કવિએ અહીં તાલ-કવ્વાલી-ચાલ મુજરો એમ નોધ્યું છે.
હુંઢ ફિરા જગ સારા જગ સારા, સિદ્ધગિરિઆની ન મિલા.” અહીં કવિએ “સોહની-કવ્વાલી ચાલ-રાજા મેરા મિથેની ગયા” એમ દર્શાવ્યું છે. આચાર્ય વલ્લભસૂરિની એક રચનામાં ગઝલની સાથે તાલ દાદરાનું સંયોજન થયું છે.
સેવો ભવિ વિરજિન રાજા, અપુનરાવૃત્તિ ફળ તાજાં.” તેમાં વળી ‘લો દિવાના કિયા દિલ મેરા' એ ચાલ સાથે પણ સંબંધ દર્શાવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org