________________
૯૪
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
હાથિ ઘોડાનિ ચઉંટોં સિણગારી સાહમેલે સઘલો સાજસમારી, સોના સપાને ફૂલે વધાવે ઈણપરિ છવ નગરમિં આવે. સંવત સોલર્નિવર્સે જય્યાર્થિ જેની તેરસનિં પક્ષઅજુવાલિ, પાત્સાર્નિ મિલવા મઉલ પધારેં ઊઠી અરિનું મહુત વધારી. ।। ૫૯ ॥ બે કર જોડી નરપતિ તાંમ આઘે આવો કહેં કરીઅ પ્રણાંમ, બેઠી જલીચે ઊપર ગુરપીર વચન પરંપે શ્રીગુરૂ હીર.
પૂ. શ્રીના નિર્વાણનો સંદર્ભ દર્શાવતી પંક્તિઓ
૧. સલોકા સંગ્રહ—પા. ૮૩
૨. જૈન સજ્ઝાય—ભા-૨, પા- ૬૯
૩. જૈન. ઐતિ. ગૂર્જર કાવ્ય., સંચય પા. ૧૯૬
જૈન કાવ્ય પ્રકાશ-ભાગ-૧.
11 42 11
સંવત સોલર્નિ નાવને જાણું ભાક્રવા શુદિની પક્ષ વખાણું, કોમ ધર્મના હીરજી સઘાર્યા એકાદશી દિન સિંગ પધાર્યા. ઉન્હાં માહે દેવે છવ કીધો તે જગ માંહે અòિ પ્રસિધો, અંબ ફલ્યો તે સહુ કોઈ જાણેં કવિ મુખ કે તો કહિઅ વખાણે. II ૭૮ ॥ મુઝ મુખરહિઈ રસનાજ એક નાથી નંદનના ગુણÉિ અનેક, જોં મુખ હોંવે જીહ હજાર તોહિ ન આવે ગુરૂ ગુણ પાર.
Jain Education International
|| ૬૦ ||
॥ ૭૯ ||
કવિ કુંવર વિજયજીએ પૂ. હીરસૂરિજી મ.સા.ના જીવનની ક્રમિક માહિતીની સાથે પૂ.શ્રી અને અકબર બાદશાહ સાથેના સંબંધનું નિરૂપણ કરીને ‘અહિંસા પરમોધર્મ' નું સૂત્ર ચિરતાર્થ થયેલું નિહાળી શકાય છે. શાસન પ્રભાવક આચાર્ય તરીકે એમનું નામ-સ્મરણ જીવનમાં અભિનવ ચૈતન્ય પ્રગટાવે તેવી ક્ષમતા ધરાવે છે.
સંદર્ભ
|| ૭૭ ||
૧૩.
દુહા
સંસ્કૃત ભાષામાં દુહૂ ધાતુ છે તેનો અર્થ દોહવું દોહન કરવું નિષ્કર્ષ કાઢવો એમ થાય છે. ગુણવૃદ્ધિને કારણે સંસ્કૃતનો આ શબ્દ દુહ પરથી દોહા બન્યો છે એટલે શબ્દાર્થ વિચારીએ તો તેમાં સારરૂપ મહત્વપૂર્ણ વિચારોનું દોહન કે અભિવ્યક્તિ થાય છે.
For Private & Personal Use Only
સંસ્કૃત સાહિત્યમાં મુસ્તક રચનાઓ થયેલી છે. તેની સાથે દુહાની રચના સામ્ય ધરાવે છે. મુસ્તક દુહાનું બીજ જોવા મળે છે. દુહા સુક્તાવલીમાં દુહા વિશેની કેટલીક માહિતી પ્રાપ્ત થાય છે. તે ઉપરથી દુહાનું સ્વરૂપ પ્રગટ થાય
છે.
www.jainelibrary.org