Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૬
જૈન સાહિત્ય સમારેાહ - ગુચ્છ ૨
સાકવિએ શૃંગારમંજરી' નામની કૃતિ રચી છે, જેમાં ૨૫૦૦ કડી અને ૫૧ ઢાળ છે. આરંભે તીથ કરવંદનાને બદલે સરસ્વતીવંદના છે. કૃતિ ભાવચિત્રપ્રધાન અને સુભાષિતપ્રધાન છે. · શૃંગારમ જરી 'ની નાયિકા શીલવતીનેા શુંગાર ૧૧૫૦ કડીમાં વર્ણવાયા છે. વર્ષાઋતુને વિરહદશાના આલંબન તરીકે વર્ણવેલ છે. આઠ પ્રકારની વિરહદશા વણુવે છે.’
6
સ્ત ભતી – ખભાત
-
ત્યાર બાદ સાહિત્ય વિભાગમાં અન્ય વક્તાઓએ પેાતાના નિબંધ રજૂ કર્યા હતા. ‘ખંભાતની આરસીમાં જૈતેનું સ્થાન ’ વિશે ખેલતાં શ્રી નટવરલાલ એસ. શાહે કહ્યુ હતુ., 'કે “ ગુજ રાતનાં પ્રાચીન નગરામાં ત્રંબાવટી-સ્તંભતી -ખંભાતની ગણના થાય છે. ખંભાતમાં ત્રણ પ્રાચીન જ્ઞાનભડારા છે. ભેાંયરાપાડામાં આવેલા જ્ઞાનભંડારમાં પાણા ત્રણસે જેટલી તાડપત્રીય પેાથીએ છે. ખારવાડાના જ્ઞાનભંડારમાં વીસ હજાર હસ્તપ્રતા છે.'
-
૨૧મી સદીમાં જૈન ધર્મ
.
૨૧મી સદીમાં જૈન ધર્મ' વિશે ખેલતાં ડૉ. કુમારપાળ દેસાઈએ ત્યારે વિજ્ઞાનની પ્રગતિ કલ્યાં પહેાંચી હશે તેને ખ્યાલ આપ્યા હતે. યત્રાની ખેાલખેલા વધી હશે પણ માણસ વધુ એકલવાયા બની જરશે. હજી આપણે જૈન ધર્મની વાતા કરીએ છીએ પણ અહિંસા અને કરુણાને અભાવ સર્વાંત્ર દેખાય છે. યુદ્ધના એછાયા હેઠળ ફફડતા વિશ્વને અહિંસા, કરુણા અને માનવતાની વધુ જરૂર પડશે.”
જૈન ધર્મની પ્રાચીનતાના એકેડેમિક પુરાવા
'
જૈન ધર્મની પ્રાચીનતાના એકેડેમિક પુરાવા વિશે શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org