________________
: ૧૫ :
આ રીતે ખાલી, ખારવેલ અને મથુરાના શિલાલેખે અને ઉપયુક્ત ચિત્રકળા ઉપરથી તે સમયે જૈનધમના પ્રભાવ ઇ. સ. પહેલાંથી રાજવા ઉપર હતા તેને અચૂક પૂરાવા આપે છે. એટલુ જ નહિ એ સમાજ સસ્કારસંપન્ન હતા એમ તેના શિલ્પ-સ્થાપત્ય ઉપરથી પણ જાણી શકાય છે.
'
જૈન મુનિ જે જે પ્રદેશામાં વિચર્યા તે તે પ્રદેશમાં તેમનાં ઉત્કૃષ્ટ જ્ઞાન અને તપશ્ચર્યા જોઇને સામાન્ય ક્રેા જ માત્ર નહિ પણ રાજા, મંત્રી અને રાજ્યના અધિકારીએ પશુ આકર્ષાઈ ઉપદેશ સાંભળતા. મુનિ ખાસ કરીને લોકજીવનને અનુકૂળ સાદી શૈલીમાં પદેશ કરતા. જેમને એ ઉપદેશની અસર થતી તે જૈન ધના સ્વીકાર કરતા. આમ ધણા રાજ્યામાં જૈન ધર્મના ફેલાવા થતા, કહેવાય છે કે એક સમયે ભારતમાં ચાલીશ લાખ જેનેા હતા.
જૈન ધર્મના ફેલાવા ઉત્તરમાં કાશ્મીરથી માંડી દક્ષિણમાં મૈસુર રાજ્ય અને 3 સિલાન સુધી થયા હતા. વળી જૈના ઘણા નગરીમાં રાજ્યના મંત્રીએ અને ખાસ અધિકારી પદે નિયુક્ત થતા. વળી માટા કે નાના શહેરામાં મેાટા વેપારી કે શરાફે જૈન વિદ્ રહેતા. તે પર ંપરા લગભગ આજે પણ જોવાય છે. આમ બુદ્ધિ, સત્તા અને વૈભવથી રાષ્ટ્રમાં જૈનનું સ્થાન માખરે રહ્યુ છે. અને અવારનવાર જૈન ધર્મના પ્રભાવનાં કાર્યાં, કરતા રહે છે.
જૈન અને બૌદ્ધ ધર્માએ હિંદુ ધર્મ વિરુદ્ધ કરેલા પ્રચારઃ—
મહાવીરસ્વામીને જન્મ સિદ્ધાર્થ નામના જૈન રાજાને ત્યાં થયા અને તેઓ પાર્શ્વનાથના અનુયાયી હતા. મહાવીર અને બુદ્ધ અને ખિતારમાં જન્મ્યા હતા. તે સમયે બિહારને પ્રદેશ માટા રાજ્યની રાજધાનીને દેશ હતા. તે વખતે બિહારના ઇતિહાસ એટલે હિંદુસ્તાનના જ પ્રતિહાસ ગણાય. કારણકે બિહારમાં આવેલા મગધના રાજ્યાસન પર મહાન પરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com