________________
: ૬ :
*
..
।
ગતિ અટકી જાય છે અને ત્યાં જ તે અસ્થિત થાય છે. ત્યાંથી મગળ લેટમાં ધમ પદાર્યના અભાવે તેની ગતિ થઇ શકતી નથી. જો ધમ અલમ પદાર્થો ન હોય, અને તેથી થતા લક-મલકના વિભાગ ન હોય, તા મરહિત બનેલ આત્મા ઊંચે જતા કયાં અટકશે—કયાં અવસ્થિત થશે, એ ઊભી થતી ગુંચવણુ મટે તેવી નથી.
પુદ્ગલ
.
"
પરમાણુથી લઈ બટ, પટ આદિ સ્થૂલ-અતિસ્થૂલ-મહાસ્થૂલ તમામ રૂપી પદાર્થીને ‘ પુદ્ગલ ' સત્તા આપી છે. ‘’ અને ‘ ગદ્ ’એ એ ધાતુઓના સ ંયેાગથો પુદ્ગલ શબ્દ બન્યો છે. ‘ ' ના અર્થ પૂરણુ થવુ. અર્થાત્ મળવુ, અને ‘ન' તે અ ગળવું અર્થાત ખરી પડવું—જુદું પડવું એવા થાય છે. આ હકીકત આપણા શરીરમાં અને ખીજી દરેક વસ્તુઓમાં પ્રત્યક્ષ અનુભવાય છે; અર્થાત્ પરમાણુવાળા નાનામોટા દરેક પદ્દામાં પરમાણુઓને વધારા-ઘટાડા થયા કરે છે. એકલા પરમાણુને પશુ સ્થૂલ પદાથ સાથે, કે ખીજા અણુ સાથે મળવાનુ કે તેનાથી અલગ પડવાનું હાવાથી પુદ્દગલ ' સંજ્ઞા અયુક્ત ઘટી શકે છે.
6
કાલ.
કાલ દરેકના જાણુવામાં છે. નવી વસ્તુ પુરાણી થાય છે, પુરાણી વસ્તુ જીણુ થાય છે. ખાલ, તરુજી થાય છે, તરુણુ, વૃદ્ધ થાય છે. ભવિષ્યમાં થનારી વસ્તુ વર્તમાન થાય છે અને વર્તમાન વસ્તુ ભૂતકાલના પ્રવાહમાં પ્રવાહિત થાય છે. આ બધી કાળની ગતિ છે. નવાં નવાં પરિવર્ત્તન, નવા નવા પરિણામ કાળને આભારી છે.
પ્રદેશ.
ઉપર બતાવેલા મગ, અધમ, આકાશ અને પુદ્ગલ એ ચાર જડ પદાર્થો અને આત્માએ અનેક પ્રદેશવાળા છે. પ્રદેશ એટલે સૂક્ષ્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com