________________
': ૧૨૦: રાજા દો અને પ્રજાની દૃષ્ટિએ અપમાનપાત્ર થવાય એવી કોઈ ચેરી નહિ કરવાનું આ વ્રત છે. કેઈનું રસ્તામાં પડી ગયેલું દ્રવ્ય ઉઠાવી લેવું,
ઈને દાટેલા ધનને ઉપાડી લેવું, કેઈની થાપણને ગટ કરી જવી, કેઈન ઘરમાંથી ઉઠાવી જવું એ બધાને આ વ્રતમાં સારી પેઠે ત્યાગ કરાય છે. દેખાવમાં સાધારણ ચેરી હેય, ૫ણું એથી માણસ અપ્રમાણિક બની જનનિન્જ બને છે. એથી પિતાના વતની હાંસી કરાવે છે અને બીજાઓની ધર્મશ્રદ્ધા માળી પાડવામાં પિતે કારણભૂત બને છે. એ વાત આ વ્રતના ધારકે ખાસ લક્ષ પર રાખવાની છે.
સ્થૂલ મૈથુનવિરમણ, પરસ્ત્રીને ત્યાગ કરવો એ આ વ્રતને અર્થ છે. વેશ્યા, વિધવા અને કુમારીની સંગતને ત્યાગ આ વ્રતમાં આવી જાય છે. - પરિગ્રહ પરિમાણ, ઈછા અપરિમિત છે. તેને નિયમમાં રાખવી એ આ વ્રતને અર્થ છે. ધન, ધાન્ય, સોનું, રૂપું, ઘર, ખેતર, પશુ વગેરે તમામ મિલકતને પિતાની ઈચ્છા પ્રમાણે નિયમ કર. નિયમથી વધારે કમાણ થાય તે તે ધર્મના ક્ષેત્રમાં ખર્ચવી. ઈચ્છાનું પરિમાણુ નહિ કરવાથી લાભનું દબાણ વધુ થાય છે અને એથી વિશેષ આરંભસમારંભ અને કલામાં તણાવાથી આત્માની અધોગતિ થાય છે. એ માટે આ વ્રતની આવશ્યકતા છે. १ " पतितं विस्मृतं नष्टं स्थितं स्थापितमाहितम् । अदत्तं नाददीत स्वं परकीयं क्वचित् सुधीः"॥
હેમચંદ્ર, યોગશાસ. २ " षण्ढत्वमिन्द्रियच्छेदं वीक्ष्याऽब्रह्मफलं सुधीः । भवेत् स्वदारसन्तुष्टोऽन्यदाराम् वा विवर्जयेत् ॥
. હેમચંદ્ર ગણાય. 3 " असन्तोषमविश्वासमारम्भं दुःखकारणम् । __ मत्वा मूर्छाकलं कुर्यात् परिप्रहनिमन्त्रणम् ॥"
-હેમચંદ્ર, યોગશાસ્ત્ર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com