________________
: ૧૩૩ :
>
આત્માશી વસ્તુ છે ? · · આત્માને સુખ–દુ:ખનેા અનુભવ કેમ ચાય છે? આત્મા પોતે જ સુખ–દુ:ખના અનુભવનું કારણ છે, કે કાઈ અન્યના સંસર્ગથી આત્માને સુખ–દુઃખ અનુભવાય છે?' ‘ કર્મના સસ` આત્માને કેમ થઇ શકે ? ' તે સૌંસ આદિમાન છે કે અનાદિ ?' અનાદિ હાય તો તે સંસગને ઉચ્છેદ કેવી રીતે થઈ શકે ? કાઁનું સ્વરૂપ કેવા પ્રકારનું છે ? ' ... ક્રમના ભેદાનભેદી કેવી રીતે છે? ’ કર્મના બંધ, ઉદય અને સત્તા કેવી રીતે નિયમબદ્ધ છે ? આાખતા અધ્યાત્મના વિષયમાં સારી પેઠે પથરાયલી હાય છે.
.
"
આ બધી
4
એ સિવાય, અધ્યાત્મના વિષયમાં મુખ્યતયા સંસારની નિસ્સારતા અને નિર્ગુણુતાને આખેડૂબ ચિતાર આપવામાં આવે છે. જૂદી જૂદી રીતે ભાવનાઓ સમજાવી મેાહ-મમતા ઉપર દબાણ કરવા તરફ અધ્યાત્મશાસ્ત્રના પ્રધાન ઉપદેશ હાય છે.
દુરામહતા ત્યાગ, તત્ત્વશ્રવણુની ઇચ્છા, સ ંતને, સમાગમ, સાધુપુરુષાની પ્રતિપત્તિ, તત્ત્વશ્રવણુ, મનન, નિદિધ્યાસન, મિથ્યાદષ્ટિના વિનાશ, સમ્યગ્દષ્ટિને પ્રકાશ, ક્રોધ, માન, માયા અને લેસ એ ચાર કષાયાના સંહાર, ઇન્દ્રિયાને સયમ, મમતાને પરિહાર, સમતાને પ્રાદુર્ભાવ, મનેાવૃત્તિઓને નિગ્રહ, ચિત્તની નિશ્ચલતા, આત્મસ્વરૂપરમણુતા, ધ્યાનને પ્રવાહ, સમાધિને આવિર્ભાવ, મેાહાદિ કર્મના ક્ષય અને છેવટે કેવલજ્ઞાન તથા મેાક્ષની પ્રાપ્તિ, એ રીતે મૂલથી લઈને ક્રમશઃ થતી. આત્માર્થાત અધ્યાત્મશાસ્ત્રમાં વર્ણવવામાં આવે છે.
*
>
અધ્યાત્મ ’ કહો કે ‘ યાગ ' કહેા, એક જ વાત છે. · ચેાગ ’ શબ્દ, ‘ જોડવું ’ એ અર્થવાળા ‘ચુક્ ’ ધાતુથી બનેલા છે. મુક્તિની સાથે જોડી આપનાર સાધનને · ચેાગ ’· કહેવામાં આવે છે.
"
અનન્ત જ્ઞાનસ્વરૂપ સચ્ચિદાનન્દમય આત્મા, કના સંસર્ગથી શરીરરૂપ ધારી કાટડીમાં સપાડયા છે. કના સંસર્ગનું મૂળ અજ્ઞાનતા છે. આત્મસ્વરૂપના અભ્યાસી એ અજ્ઞાનતાના પંજામાંથી છૂટી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com