SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૩૩ : > આત્માશી વસ્તુ છે ? · · આત્માને સુખ–દુ:ખનેા અનુભવ કેમ ચાય છે? આત્મા પોતે જ સુખ–દુ:ખના અનુભવનું કારણ છે, કે કાઈ અન્યના સંસર્ગથી આત્માને સુખ–દુઃખ અનુભવાય છે?' ‘ કર્મના સસ` આત્માને કેમ થઇ શકે ? ' તે સૌંસ આદિમાન છે કે અનાદિ ?' અનાદિ હાય તો તે સંસગને ઉચ્છેદ કેવી રીતે થઈ શકે ? કાઁનું સ્વરૂપ કેવા પ્રકારનું છે ? ' ... ક્રમના ભેદાનભેદી કેવી રીતે છે? ’ કર્મના બંધ, ઉદય અને સત્તા કેવી રીતે નિયમબદ્ધ છે ? આાખતા અધ્યાત્મના વિષયમાં સારી પેઠે પથરાયલી હાય છે. . " આ બધી 4 એ સિવાય, અધ્યાત્મના વિષયમાં મુખ્યતયા સંસારની નિસ્સારતા અને નિર્ગુણુતાને આખેડૂબ ચિતાર આપવામાં આવે છે. જૂદી જૂદી રીતે ભાવનાઓ સમજાવી મેાહ-મમતા ઉપર દબાણ કરવા તરફ અધ્યાત્મશાસ્ત્રના પ્રધાન ઉપદેશ હાય છે. દુરામહતા ત્યાગ, તત્ત્વશ્રવણુની ઇચ્છા, સ ંતને, સમાગમ, સાધુપુરુષાની પ્રતિપત્તિ, તત્ત્વશ્રવણુ, મનન, નિદિધ્યાસન, મિથ્યાદષ્ટિના વિનાશ, સમ્યગ્દષ્ટિને પ્રકાશ, ક્રોધ, માન, માયા અને લેસ એ ચાર કષાયાના સંહાર, ઇન્દ્રિયાને સયમ, મમતાને પરિહાર, સમતાને પ્રાદુર્ભાવ, મનેાવૃત્તિઓને નિગ્રહ, ચિત્તની નિશ્ચલતા, આત્મસ્વરૂપરમણુતા, ધ્યાનને પ્રવાહ, સમાધિને આવિર્ભાવ, મેાહાદિ કર્મના ક્ષય અને છેવટે કેવલજ્ઞાન તથા મેાક્ષની પ્રાપ્તિ, એ રીતે મૂલથી લઈને ક્રમશઃ થતી. આત્માર્થાત અધ્યાત્મશાસ્ત્રમાં વર્ણવવામાં આવે છે. * > અધ્યાત્મ ’ કહો કે ‘ યાગ ' કહેા, એક જ વાત છે. · ચેાગ ’ શબ્દ, ‘ જોડવું ’ એ અર્થવાળા ‘ચુક્ ’ ધાતુથી બનેલા છે. મુક્તિની સાથે જોડી આપનાર સાધનને · ચેાગ ’· કહેવામાં આવે છે. " અનન્ત જ્ઞાનસ્વરૂપ સચ્ચિદાનન્દમય આત્મા, કના સંસર્ગથી શરીરરૂપ ધારી કાટડીમાં સપાડયા છે. કના સંસર્ગનું મૂળ અજ્ઞાનતા છે. આત્મસ્વરૂપના અભ્યાસી એ અજ્ઞાનતાના પંજામાંથી છૂટી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034520
Book TitleJain Dharm Darshan
Original Sutra AuthorN/A
AuthorManilal Mohanlal Zaveri
PublisherManilal Mohanlal Zaveri
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy