________________
: ૧૫૧ :
–એ પણ તે જ પુરાણના ૬૫૩ મા પૂછનું વાકય છે. એને અર્થ એ છે કે-“સૂર્યની હૈયાતીમાં ગુરુ કે વડીલને અન્ન બતાવી પૂર દિશા તરફ ભજન કરે.”
અન્ય પુરાણ અને અન્ય ગ્રંથમાં પણ રાત્રિભોજનને નિષેધ કરનારાં ઘણાં વાક્ય મળી આવે છે. યુધિષ્ઠિરને સંબોધન કરી ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે-ગૃહસ્થ કે સાધુ. કેઈએ રાત્રે પાણી પણ પીવું ન જોઈએ, તે લેક આ છે– *
"नोदकमपि पातव्यं रात्रावत्र युधिष्ठिर!।
तपस्विनां विशेषेण गृहिणां च विवेकिनाम् ॥" આ લેકમાં તપસ્વીઓ(સાધુ-સંન્યાસીઓ)ને માટે રાત્રિએ પાણું પણ પીવાને ભાર દઈને નિષેધ કર્યો છે. એ ઉપરાંત ગૃહસ્થાને પણ એ બંધનથી જતા કર્યા નથી. આ વ્રતને નહિ પાલનારા ગૃહસ્થ પણ અવિવેકી બતાવ્યા છે.
પુરાણોમાં “પ્રદોષવ્રત,” “નાવત” બતાવ્યા ઉપરથી કેટલા રાત્રિભોજન તરફ લલચાય છે, પરંતુ આથી રાત્રીભેજનના નિષેધના
કે અપ્રમાણુ ઠરે, એ વાત યાદ રાખવી જોઈએ. પૂર્વાપરને વિરોધ ન આવે, તેમ શાસ્ત્રનાં વાકયે વિચારવાં જોઈએ. “વો નમુમ્' એ વાકયથી સૂર્યનાં અસ્ત થયા પહેલાની બે ઘડી જેટલા વખત રાત્રિનું મુખ અને તે જ વખતને “પ્રદોષ” કાળ સમજવામાં રાત્રિનના નિષેધક શ્લોકોની સાથે વિરાધ રહેશે નહિ. “ના” શબ્દને મુખ્ય અર્થ તે છે કે રાત્રિ છે, તથાપિ શાસ્ત્રકારો અને વ્યાખ્યાનાકા રાત્રિભોજનના નિષેધનાં અનેક પ્રમાણભૂત વાકાને બાધ ન આવે એ માટે “નત” શબ્દથી સૂર્યની અસ્તદશા પહેલાંની બે ઘડીનો વખ૮ લેવાનું બતાવે છે?
૧. શબ્દને મુખ્ય અર્થ લેવામાં વિરોધ જણાતે હેય, તે ગણશક્તિથી ( લક્ષણથી) ધટતે અર્થ લેવાય છે. ખાસ “અમદાવાદમાં રહેનારે, જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com