Book Title: Jain Dharm Darshan
Author(s): Manilal Mohanlal Zaveri
Publisher: Manilal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 198
________________ : ૧૮૨ : . પરમાત્મા મહાવીર ઉપર મારા પક્ષપાત નથી, તેમજ મહષિ રૂપિય, મહાત્મા બુદ્ધ વગેરે ઉપર મારા દ્વેષ નથી; કિન્તુ જેનુ વચન લગાય હાય તેને સ્વીકાર કરવા જોઇએ. ’ ઉપસ’હાર જૈન તત્ત્વાનુ દિગ્દર્શન કરતાં પણુ બહુ વિસ્તાર થઇ જાય તેમ છે. ગા ટૂંકા નિબન્ધમાં જૈનશૅનનાં તત્ત્વનું વિશેષ વિવરણુ કેવી રીતે થઇ શકે? આ લઘુ પુસ્તકમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, અન્ય, નિર્જરા, મેક્ષ એ નવ તત્ત્વા, વાસ્તિકાય, ધર્માસ્તિકાય, અસ્તિકાય, આાકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાલ એ શદ્રુબ્યા, સમ્યગ્જ્ઞાન, અને સમ્યક્ચારિત્રરૂપ મેાક્ષમાગ, ગુણસ્થાન, અધ્યાત્મ, જૈનઆચાર, ન્યાયશૈલી, સ્યાદાદ, સપ્તભંગી અને નય, એટલી મુખ્ય ખાખતાનુ દિગ્દર્શન થઇ શકયુ છે, અને તે પણ બહુ સંક્ષેપથી. હવે મારૂં કથન સમાપ્ત થાય છે. માત્ર એક આશાને છેવટે પ્રદર્શિત કરી લઉં, એમ મન લલથાય છે. તે આશા ખીજી કાઈ નહિ, ફક્ત એ “ આ નાનકડી ગેડીના વાચનના પરિણામે વાંચનારને જૈનધમ સબન્ધી અનેકાનેક જિજ્ઞાસાઓના પ્રાદુર્ભાવ થાય અને એથી તે જૈનધર્માંના મહાન અન્ય અવલોકવાને ઉત્સુક બને. ” બસ ૐૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ સમાપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200