________________
: ૧૫૦ :
સાયંકાલે (સર્યના અસ્ત થવા પહેલા) કરેલું ભોજન, રાત્રે સૂઈ જવાના વખત સુધીમાં ઘણુંખરૂં જઠરાગ્નિની વાલા ઉપર ચઢી જવાથી નિદ્રામાં તેની માઠી અસર થતી નથી. તેથી ઉલટી રીતે વર્તવામાં–રાત્રે ખાઇને થોડીવારમાં સૂઈ જવાથી હરફર કરવાનું ન બનવાને લીધે પેટમાં તરતનું ભરેલું અન્ન નિદ્રામાં વખતે બીમારી ઉત્પન્ન કરે છે. ભજન કર્યા પછી થોડું-થોડું પાણી પીવાને ડેકટરી નિયમ છે. આ નિયમ, રાત્રિએ જમવાથી જોઈતા પ્રમાણમાં પાણી પીવાને વખત નહિ મળવાને લીધે સચવાઈ શકે નહિ. અને એથી અજીર્ણ પેદા થાય છે. “અજી સર્વ ગોનું મૂળ છે.” એ વાત જગજાહેર છે.
આ બધી અનુભવસિદ્ધ બાબતે ઉપરથી આરોગ્યની દૃષ્ટિએ પણ રાત્રિએ ભજન અર્તવ્ય ઠરે છે.
હવે ધર્મશાસ્ત્રો તરફ જરા નજર કરીએ. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં “માર્કણ્ડ” મુનિનું નામ જાણીતું છે. તેઓ ત્રિજનને વખોડતાં એકદમ બહુ–ઘણું, બહુ જ વધારે પડતું ઊગ કહી નાંખે છે કે રાત્રિએ ખાવું તે માંસભક્ષણની બરાબર અને રાત્રિએ પાન કરવું તે રૂધિર પીવા બરાબર છે. તે શ્લેક આ છે –
" अस्तं गते दिवानाथे आपो रुधिरमुच्यते ।
વાં માંસ છો માન્હન માર્ષિા ” કૂર્મપુરાણમાં પણ કહ્યું છે કે – " न द्रुह्येत् सर्वभूतानि निद्वंद्वो निभयो भवेत् ।
न नक्तं चैवमश्नीयाद् रात्रौ ध्यानपरो भवेत् ॥" –“સર્વ પ્રાણુઓ ઉપર હરહિત અને નિર્દ% તથા નિર્ભય રહે. અને રાત્રિએ ભજન નહિ કરતાં ધ્યાનમાં તત્પર રહે.”
કારિત્વે ચિત્યાર સુત શો ના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com