Book Title: Jain Dharm Darshan
Author(s): Manilal Mohanlal Zaveri
Publisher: Manilal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 187
________________ : ૧૭૫: પ્રમાણની વ્યાખ્યા - ન્યાયપરિભાષા ' માં વાંચી આવ્યા છીએ. હવે નયનું બહુ ટૂંકમાં દિગ્દર્શન કરી લઈએ—— નય. એક જ વસ્તુ પરત્વે જુદી જુદી દૃષ્ટિએ ઉત્પન્ન થતા જુદા જુદા યથાર્થ અભિપ્રાયે, વિચાર। · નય' કહેવામાં આવે છે. એક જ મનુષ્યને જુદી જુદી અપેક્ષાએ કાકા, મામા, ભત્રીજો, ભાણેજ, ભાઇ, પુત્ર, પિતા, સસરા અને જમાઈ તરીકે જે માનવામાં આવે છે, a' નય • સિવાય ખીજું કશું નથી. વસ્તુમાં એક ધમ નથી, એ આપણે જોઇ ગયા છીએ. અનેક ધમવાળી વસ્તુમાં અમુક ધર્મને લગતા જે અભિપ્રાય બંધાય છે, તેને જૈનશાસ્ત્રો ‘· નય ' સંજ્ઞા આપે છે. વસ્તુમાં જેટલા ધર્મો છે, તે બધાને લગતા જેટલા અભિપ્રાયા, તેટલા નયા ' કહેવાય છે. એકજ ધટ વસ્તુ, મૂળ દ્રવ્ય-માટીની અપેક્ષાએ વિનાશી નથી અર્થાત્ નિત્ય છે; કિન્તુ ધટના આકારાદિરૂપ પરિણામદષ્ટિએ બરાબર વિનાશી છે; એમ જુદી જુદી દષ્ટિએ ઘટને નિત્ય માનવા, અનેવિનાળ માનવા, એ ખતે નયેા છે. આત્મા નિત્ય છે, એમ સહુ કાઇ માને છે, અને વાત પણ ખરાબર છે. કેમકે તેને નાશ થતા નથી. પરંતુ તેનું પરિવર્તન વિચિત્રરૂપે થતુ રહે છે, એ બધાના અનુભવમાં ઊતરી શકે એવી હકીકત છે. કેમકે તેના નાશ થતા નથી. પરંતુ તેનુ પરિવર્તન વિચિત્રરૂપે થતું રહે છે, એ અવાના અનુભવમાં ઉતરી શકે એવી હકીકત છે, કેમકે આત્મા કાઇ વખતે પશુઅવસ્થામાં હોય છે, જ્યારે કાઈ સમયે મનુષ્ય-અવસ્થામાં સૂકાય છે, વળી ક્રાઇ અવસરે દેવગતિના ત્રાતા બને છે ત્યારે ક્યારેક નરક માદિ દુતિઓમાં જઈને પડે છે. આ કેટલું બ્લુ પરિવર્તન ? એક જ આત્માના સબંધમાં આ કેવી વિલક્ષણૢ અવસ્થાએ ? આ શું સૂચવે છે? ખરેખર આત્માની પરિવર્ત્તનશીલતા. એક જ શરીરમાં થતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200