Book Title: Jain Dharm Darshan
Author(s): Manilal Mohanlal Zaveri
Publisher: Manilal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 191
________________ : ૧૭૯ : ચેાખાને થૂલેથી ઉતારવાને કિંચિન્માત્ર વિલંબ હાય, ત્યારે · ચાખા ધાઈ ગયા કહેવાના વ્યવહાર જોવાય છે. અથવા અર્જુન દેવ, મુક્તિ પામ્યા પહેલાં મુક્ત થયા કહેવાય છે, તે ભવિષ્યદ્બેગમ છે. ચેાખા રાંધવાને લાકડાં-પાણી વગેરેની તૈયારી કરતા મનુષ્યને કાઈ પૂછે કે, શુ કરી છે ? તે, તેના જવાખમાં તે, એમ કહે છે કે- ચેાખા રાંધું છુ, તે તે - વત્તમાનનૈગમ ' છે. કેમકે ચેાખા રાંધવાની ક્રિયા જે વમાનમાં શરૂ થઈ નથી, તેને વત્ત માનરૂપે કથન કરવામાં આવ્યું છે. " : : સંગ્રહ. સામાન્ય પ્રકારે વસ્તુને સમુચ્ચય કરી કથન કરવુ એ ‘ સંગ્રહ ’ નય છે. જેવી રીતે - બધા શરીરાના એક આત્મા છે. આ કથનથી વસ્તુતઃ બધા શરીરમાં એક આત્મા સિદ્ધ થતા નથી. પ્રત્યેક શરીરે આત્મા જુદે જુદો જ છે, છતાં બધા આત્માઓમાં રહેલી સમાન જાતિને લઇ એક આત્મા છે ’ એવુ કથન થાય છે. વ્યવહાર. આ નય વસ્તુઓમાં રહેલી સમાનતાની તરફ ઉપેક્ષા કરી વિશેષતા તરફ્ લક્ષ ખેંચે છે. સામાન્યરૂપે નિર્દિષ્ટ કરાયલી વસ્તુ વિગતાર ન સમજી શકાય એટલે વિશેષરૂપે વસ્તુને પૃથક્કરણુ કરી બતાવનારી વિચાર– પદ્ધતિ ‘ વ્યવહાર ’ નયમાં મૂકાય છે. ‘ આત્મા એક છે...' એમ ‘ સંગ્રહ • નયે કહ્યું, પણ આત્માની વિભાગવાર વિશેષ પ્રકારે વિવેચના કરી બતાવવી એ વ્યવહારનયના વિષય છે. સૂત્ર. વસ્તુનાં થતાં નવાં નવાં રૂપાન્તરા તરફ આ નય લક્ષ ખેંચે છે. સુવર્ણના કટક, કુંડલ વગેરે જે વમાન પર્યાય છે, તેને આ નય જીવે છે. ભુત-ભવિષ્યની પરિસ્થિતિ આ નયને દૃષ્ટિપાત નથી શબ્દ અનેક પર્યાયશબ્દોને એક અર્થ માનવા એ આ નયનુ કામ છે. ‘ રાજા ’‘નૃપ’‘ભૂપતિ ' વગેરે પર્યાય શબ્દોને એક જ અથ છે, એમ આ નય દર્શાવે છે. પણ આ નય કાળ અને લિંગ વગેરેના ભેદે અના ભેદ પણ માને છે. લેખક, પેાતાના સમયમાં * રાજગૃહ ' નગર મેાજીદ હાવા છતાં પૂર્વકાળનુ જુદુ હાવાથી તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200