________________
: ૧૩: "ये रात्रौ सर्वदाऽऽहारं पर्जयन्ति सुमेधसः।
તેનાં ઘણોવાસ જ માન વાપરે છે” " मृते स्वजनमात्रेऽपि सूतकं जायते किल ।
अस्तंगते दिवानाथे भोजनं क्रियते कथम् १"
-જે સૂર્યના ભકતે જ્યારે સૂર્યમંડલ મેધપટલથી આચ્છાદિત થાય છે ત્યારે ભેજન કરતા નથી, તે જ સર્યના ભકત સૂર્યની અસ્તદશામાં પણ ભજન કરે, એ કેવું આશ્ચર્ય ! જેઓ, હંમેશાં રાત્રિજનથી વિરક્ત છે, તેઓ પ્રતિદિન રાત્રિના અડધા દિવસના ઉપવાસી બનવાથી એક મહિનામાં પંદર ઉપવાસનું ફળ મેળવે છે. સ્વજન માત્રના (સ્વકુટુંબમાંથી કોઈના ) મરવાથી પણ સૂતક આવે છે, એટલે તે દશામાં કઈ ભોજન કરતું નથી, તે દિવસને નાથ સૂર્ય અસ્ત થયા પછી તે ભોજન કરાય જ કેમ?
વળી– " देवैस्तु भुक्तं पूर्वा मध्याहे ऋषिभिस्तथा ।
अपराहे च पिवृमिः साया दैत्यदानवैः ॥" " सन्ध्यायां यक्षरक्षोमिः सदा मुक्तं कुलोद्वह ! ।
सर्ववेलामतिक्रम्य रात्रौ भुक्तमभोजनम् ॥"
–આ બે થી યુધિષ્ઠિરને કહેવામાં આવ્યું છે કે-“હે યુધિષ્ઠિર ! દેવતાઓ દિવસના પૂર્વ ભાગમાં, ષિઓ મધ્યાહ્ન કાલમાં, પિત લેકે બપોર પછી ત્રીજા પહેરની આખરમાં, દૈત્ય-દાન સાયંકાલે અને યક્ષ–રાક્ષસે સધ્યાવખતે ભોજન કરે છે; પરંતુ બધે વખત છોડી રાત્રે ભોજન કરવું એ અયુક્ત છે.
આ જ વાતની પુષ્ટિમાં–રાત્રિએ જે છ કામ કરવા વર્જિત છે, તેમાં રાત્રિભોજન પણ ખાસ ભાર દઈને ગણવામાં આવ્યું છે. અને તે આ લેક છે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com