________________
: ૧૬૨ :
જોઇએ છીએ. કડી ભાંગીને તે તમામ સુવણુના ખનાવેલ દ્વારા, તદ્દન સર્વથા નવી જ વસ્તુ ઉત્પન્ન થઇ, એમ, કહી શકાય નહિ. દોરાને તદ્ન નવીન ઉત્પન્ન થયેલા ત્યારે જ માની શકાય કે કઠીની કાષ્ઠ પશુ વસ્તુ તે દારામાં આવી ન હેાય, પરંતુ જ્યારે કંઠીનું તમામ સુવણૅ ઢારામાં આવી ગયું છે, માત્ર કઠીને આકાર જ બદલાયા છે, તો પછી દ્વારાને સથા નવીન ઉત્પન્ન થયેલ કેમ *હેવાય ? એવી જ રીતે કઠીને પશુ સંથા નાશ થયેા ન મનાય. કંઠીનેા સર્વથા નાશ ત્યારે જ માની શકાય કે, યદિ કંઠીની કોઇપણુ ચીજ નાશથી બચી ન હેાય, પરંતુ જ્યારે કંઠીનું તમામ સુવણુ જેમનુ તેમ દોરામાં ઉતયુ" છે, તે પછી કુંડીને નષ્ટ થયેલી ક્રમ માની શકાય ? આ હકીકતથી એ વાત સારી પેઠે ધ્યાનમાં ઉતરે છે કે—કંઠીના નાશ, કડીની આકૃતિને નાશ થયા, એટલા પૂરતા છે. અને દારાની ઉત્પત્તિ, દેરાના આકાર ઉત્પન્ન થયા, એટલા પૂરતી છે; જ્યારે એ કડી અને દેરાનું સુવર્ણ તા એક જ છે. કંઠી અને દારી એ એક જ સુવર્ણના આકારભેદ્ય સિવાય ખીજું કશું નથી.
આ ઉપરથી જોઇ શકયા છીએ કે કડીને ભાંગી બનાવેલ દેારામાં કંઠીરૂપે નાશ, દોરાના આકારે ઉત્પત્તિ તથા સુવણુની સ્થિતિ એ નાશ, ઉત્પાદ અને સ્થિતિ (ધૈવત્વ) એ ત્રણે ભાખતા ખરાખર · અનુભવાય છે. આમ, ઘડાને ફાડી બનાવેલ કુંડા જેવાં પણ અનેક ઉદાહરણા ઠામ ઠામ હાજર છે. ધર જ્યારે પડી ભાંગી જાય છે, ત્યારે, તે ધર જે વસ્તુઓથી બનેલું હતું, તે સર્વ વસ્તુ તદ્દન વિલય પામી જતી નથી. તે બધા પદાર્થોં સ્થૂલરૂપે અથવા સૂક્ષ્મરૂપે અન્તતઃ પરમાણુરૂપે તે અવશ્ય જગતમાં રહે છે. આથી તે ધરને સર્વથા નાશ થયેા તત્ત્વષ્ટિએ ઘટી શકે નહિ. કાઇ પણ સ્થૂલ વસ્તુ વિખરાઇ જતાં તેના અણુએ બીજી વસ્તુએની સાથે મળી, નવું પરિવર્તન ઊભું કરે છે. દુનિયાના પદાર્થી દુનિયામાં જ સ્થૂલરૂપે યાસક્ષ્મરૂપે 'તસ્તતઃ વિચરણ કરે છે અને એથી નવાં નવાં રૂપાન્તરાને પ્રાદુર્ભાવ થાય છે. દીવે। શાંત થયા, એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com