Book Title: Jain Dharm Darshan
Author(s): Manilal Mohanlal Zaveri
Publisher: Manilal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 164
________________ ૧૫૨ : જેવી રીતે કુ— " दिवसस्याष्टमे भागे मन्दीभूते दिवाकरे । एतद् नक्तं विजानीयाद् न नक्तं निशि भोजनम् || " " मुहूर्त्तेनं दिन नक्तं प्रवदन्ति मनीषिणः । नक्षत्रदर्शनानक्तं नाहं मन्ये गणाधिप ! || 99 અર્થાત્—દિવસના આઠમા ભાગને અથવા સૂર્યની અસ્તદશા પહેલાં બે ઘડીના વખતને ‘ નક્ત ' કહેવામાં આવે છે. અત એવ રાત્રિએ ખાવુ ' . . એ ‘ નક્તત્રત ’ તે અર્થ નથી. બીજા લેાકમાં ગણેશજીને ઉદ્દેશીને કહ્યું છે કે—જ્યારે નક્ષત્રા દેખાય તે વખતને હું · નક્ત ' માનતે નથી. " વળી " अम्भोदपटलच्छन्ने नाश्नति रविमण्डले । अस्तंगते ते भुञ्जाना अहो ! भानो सुसेवकाः ? ॥ " . ખાલે છે કે “ હું અમદાવાદ રહું છું. ” તેમ. અમદાવાદની પાસેના નાના ગામયમાં રહેનારો પણ ખેાલે છે કે—“ હું અમદાવાદ રહું છું.” એક જ જાતનાં આ બે વાકયાના એક જ અર્થ થાય નહિ, એમ સહુ કોઇ સમજી શકે છે. એક જ અથ લેવામાં આવેતા ખરી વાત ઊડી જાય, માટે કોઈ સ્થળે • અમદાવાદ શબ્દથી ખાસ - અમદાવાદ શહેર ' સમજવાનુ હોય છે અને કોઇ સ્થળે, અમદાવાદ' શબ્દથી અમદાવાદ શહેર ' સમજવામાં વાંધે આવતા હાય, તે અમદાવાદની પાસેનું ગામડુ સમજવુ પડે છે. આવી રીતે મુખ્ય અને ઔપચારિક અને વ્યવહાર લેાકમાં પણ અનુભવાય છે. આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે મુખ્ય અર્થીને કહેનાર શબ્દથી મુખ્ય અના સમીપની વસ્તુ પણ ‘પ્રકરણાનુસાર ’ * સમજવામાં વાંધા રહેતા નથી. આ નીતિ પ્રમાણે પ્રાકૃતમાં નક્ત શબ્દથી મુખ્ય અર્થ રાત્રિ જ્યાં ન ઘટતી હોય ત્યાં રાત્રિના સમીપ ભાગ અર્થાત્ સૂર્યની અસ્ત દશા પહેલાંની એ ઘડી જેટલા વખત લેવામાં કાઇ જાતના વાંધા નથી. ‘નક્ત ' શબ્દથી મુખ્ય અથ રાત્રિ લેવામાં રાત્રિભેાજન નિષેધના અનેક પ્રમાણેાના વાંધા આવે છે. માટે જ પૂર્વોક્ત ગાણ ( ઓપચારિક ) અર્થ લેવાની જરૂર પડી છે. જ્યાં જ્યાં આમ અસકાચ કરાય છે ત્યાં બધે મુખ્ય અર્થ સેવામાં ભાષા હોવાનું કારણ સમજવુ. : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200