________________
૧૫૨ :
જેવી રીતે કુ—
" दिवसस्याष्टमे भागे मन्दीभूते दिवाकरे ।
एतद् नक्तं विजानीयाद् न नक्तं निशि भोजनम् || " " मुहूर्त्तेनं दिन नक्तं प्रवदन्ति मनीषिणः । नक्षत्रदर्शनानक्तं नाहं मन्ये गणाधिप ! ||
99
અર્થાત્—દિવસના આઠમા ભાગને અથવા સૂર્યની અસ્તદશા પહેલાં
બે ઘડીના વખતને ‘ નક્ત ' કહેવામાં આવે છે. અત એવ રાત્રિએ ખાવુ
'
.
.
એ ‘ નક્તત્રત ’ તે અર્થ નથી. બીજા લેાકમાં ગણેશજીને ઉદ્દેશીને કહ્યું છે કે—જ્યારે નક્ષત્રા દેખાય તે વખતને હું · નક્ત ' માનતે નથી.
"
વળી
" अम्भोदपटलच्छन्ने नाश्नति रविमण्डले ।
अस्तंगते ते भुञ्जाना अहो ! भानो सुसेवकाः ? ॥ "
.
ખાલે છે કે “ હું અમદાવાદ રહું છું. ” તેમ. અમદાવાદની પાસેના નાના ગામયમાં રહેનારો પણ ખેાલે છે કે—“ હું અમદાવાદ રહું છું.” એક જ જાતનાં આ બે વાકયાના એક જ અર્થ થાય નહિ, એમ સહુ કોઇ સમજી શકે છે. એક જ અથ લેવામાં આવેતા ખરી વાત ઊડી જાય, માટે કોઈ સ્થળે • અમદાવાદ શબ્દથી ખાસ - અમદાવાદ શહેર ' સમજવાનુ હોય છે અને કોઇ સ્થળે, અમદાવાદ' શબ્દથી અમદાવાદ શહેર ' સમજવામાં વાંધે આવતા હાય, તે અમદાવાદની પાસેનું ગામડુ સમજવુ પડે છે. આવી રીતે મુખ્ય અને ઔપચારિક અને વ્યવહાર લેાકમાં પણ અનુભવાય છે. આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે મુખ્ય અર્થીને કહેનાર શબ્દથી મુખ્ય અના સમીપની વસ્તુ પણ ‘પ્રકરણાનુસાર ’ * સમજવામાં વાંધા રહેતા નથી. આ નીતિ પ્રમાણે પ્રાકૃતમાં નક્ત શબ્દથી મુખ્ય અર્થ રાત્રિ જ્યાં ન ઘટતી હોય ત્યાં રાત્રિના સમીપ ભાગ અર્થાત્ સૂર્યની અસ્ત દશા પહેલાંની એ ઘડી જેટલા વખત લેવામાં કાઇ જાતના વાંધા નથી. ‘નક્ત ' શબ્દથી મુખ્ય અથ રાત્રિ લેવામાં રાત્રિભેાજન નિષેધના અનેક પ્રમાણેાના વાંધા આવે છે. માટે જ પૂર્વોક્ત ગાણ ( ઓપચારિક ) અર્થ લેવાની જરૂર પડી છે. જ્યાં જ્યાં આમ અસકાચ કરાય છે ત્યાં બધે મુખ્ય અર્થ સેવામાં ભાષા હોવાનું કારણ સમજવુ.
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com