________________
:૧૩૯ :
જ્ઞાનને આત્માના અસલ ધર્મ નહિ માનતા હોવાથી મુકત વ્યવસ્થામાં પણ તેને આત્મા જ્ઞાનશૂન્ય માનવા પડે છે.
આત્માના સબંધમાં અન્ય નકારાથી જૂદી રીતના જૈન સિદ્ધાંતાઃ— “ ચૈતન્યયત:, ગામી, જાતી, લાક્ષાત્ મોઢા, परिमाणः, प्रतिक्षेत्रं भिन्न: पौगलिकादृष्टवांचायम् " ।
»
.
.
"
'
આ સૂત્રથી સ્પષ્ટ સમજાય છે. આ સૂત્રમાં આત્માને પહેલું વિશેષષ્ણુ ચૈતન્યસ્વરૂપવાળા ' આપવામાં આવ્યું છે. અર્થાત્ જ્ઞાન એ સ્માત્માનું અસલ સ્વરૂપ છે. એથી—પૂર્વ કલા પ્રમાણે નૈયાયિક વગેરે જુદા પડે છે. * પરિણામી ' ( નવી નવી યાનિએ જૂદી જૂદી ગત્તિઓમાં ભ્રમણુ કરવાને લીધે પરિણામસ્વભાવવાળા ), ‘· કર્તા ' અને · સાક્ષાત્ ભાતા ' એ ત્રણ વિશેષણોથી, માત્માને કમલપત્રની જેમ નિલેષ સર્વથા પરિણામરહિત–ક્રિયારહિત માનનાર સાંખ્યા જૂદા પડે છે. તૈયા યિક વગેરે પણ આત્માને પરિણામી માનતા નથી. માત્ર શરીરમાં જ વ્યાપ્ત ’ એ અર્થવાળા ‘ દેહપરિણામ ’ વિશેષથી આત્માને બધે વ્યાપક માનનારા વૈશેષિક–નૈયાયિક–સાંખ્યા જૂદા પડે છે. · શરીરે શરીરે આત્મા જાદા એ અથવાળા ‘ પ્રતિક્ષેત્ર૨ ભિન્ન ' એ વિશેષણથી, એક જ આત્મા માનનારા અદ્વૈતવાદીએ-બ્રહ્મવાદીઓ જૂદા પડે છે, અને છેલ્લા વિશેષણથી પૌલિક દ્રવ્યરૂપ અદૃષ્ટવાળા આત્મા બતાવતાં કને અર્થાત ધર્માં–અધમને આત્માને વિશેષ ગુણુ માનનારા નૈયાયિક—વૈશેષિકા અને ફતે તેવા પ્રકારના પરમાણુઓના સમૂહરૂપ નહિ માનનારા વેદાન્તી વગેરે વાદીઓ જૂદા પડે છે.
.
.
" सत्यं ब्रह्म मिथ्या जगत् ” એ સૂત્રની ઉદ્ઘોષણા કરનારાઆમાંના કેટલાક તેના ગમે તે અથ કરતા હોય, પરંતુ ખરા અર્થ તા
૧. વાદિદેવસહિષ્કૃત - પ્રમાણનયતત્ત્વાલાકાલ કાર ” નામક ન્યાયસૂત્રના સાતમા પશ્ચિંદ્રનું પ૬ મું સૂત્ર.
૨. ક્ષેત્ર એટલે શરીર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com