________________
જૈન આચાર.
(૩)
સાધુધમ અને ગૃહસ્થધર્મનું સામાન્ય પ્રકારે દિગ્દર્શન પહેલાં થઈ ગયુ છે, તથાપિ અહીં આચારના સબંધમાં કેટલીક વિશેષ ખાખત નોંધાશે. પ્રથમ સાધુધમ ને લગતા આચારો ટૂંકમાં જોઇ જઈએ સાધુઓના આચાર
જૈન આચારશાસ્ત્રામાં સાધુઓને રેલ, મેટર, સાયકલ, ટ્રામ, એક્કા, ગાડી, ધાડા વગેરે કાઈ પણ વાહન ઉપર સવારી કરવાને નિષેધ છે, સાધુઓને પાદવિહાર કરવાનું ક્રુમાન છે.
૧. રસ્તામાં નદી આવે અને એટલામાં બીજે સ્થળ-માગ ન હોય તે નાવમાં બેસવાની છૂટ છે.
૩. મહાભારત * માં કહ્યું છે કે
'
" यानारूढं यतिं दृष्ट्वा सचेलं स्नानमाचरेत् । "
અર્થાત્—વાહન ઉપર આરૂઢ થયેલા સન્યાસી બેવામાં આવે તા વસ્રસહિત ન્હાઈ નાખવુ.
6
"
'
• •
J
એ સિવાય અનુસ્મૃતિ, અત્રિસ્મૃતિ, વિષ્ણુસ્મૃતિ, વગેરે સ્મૃતિઓમાં અને ઉપનિષદોમાં સન્યાસીએને માટે વિચક્ યેયેલ પત્ વગેરે શબ્દથી, કોઇ પણ જંતુને પીડા નહિ પહોંચાડતા વિચરણ–ભ્રમણ કરે એને ઉપદેશ અપાયેલો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com