________________
: ૧૧૧:
ચ્છિત ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ વગેરે દિશા તરફ જવા– આવવાના નિયમ કરવા એ આ વ્રતનેા અથ છે. લાભવૃત્તિા પર અંકુશ રાખવા અને તેટલે અંશે હિંસાદિ પાપમાંથી બચી જવા સારુ આ વ્રત યેાજવામાં આવ્યુ છે.
ભાગાપભાગપરિમાણુ એક વાર ભાગમાં આવતા પદાર્થો ભાગ કહેવાય છે. જેવા અનાજ, પાણી વગેરે. વારવાર ઉપભોગમાં આવનાર વસ્ત્ર વગેરે પદાર્થી ઉપલેાગ કહેવાય છે. આનું પરિણામ કરવું–પૃચ્છાનુસાર નિરન્તર નિયમ કરવા એ આ વ્રતને અથ છે. આ વ્રતથી તૃષ્ણા-લેલુપતા ઉપર કેવું ખાણુ થાય છે, એ આ વ્રતને અનુભવ કરવાથી માલૂમ પડી શકે છે. એ સિવાય મલૂ, માંસ વગેરે અલક્ષ્ય ચીજોનું વજન આ વ્રતમાં આવી જાય છે. શાંતિના માર્ગમાં આગળ વધવાની લાલસાના પરિણામે આવે ત્યાગમાગ ગ્રહણ કરાય છે, એ માટે વિશેષ પાપમય વેપારે પણ આ વ્રતમાં વ દેવાય છે.
અનર્થ વિરમણ. વગર પ્રયાજને દંડાવુ-પાપથી બંધાવું એ અનંદંડ છે. તેથી હઠવું એ આ વ્રતના અર્થ છે.
ફોગટ અશુલ ધ્યાન ન કરવું, ન પાપને ઉપદેશ ન આપવા અને નિરક ખીજાને હિંસક ઉપકરણા ન દેવાં? એ આ વ્રતનું પાલન છે. એ સિવાય ખેલ તમાશા જોવા, ગપ્પાં-સપ્પાં મારવાં, ઠઠ્ઠા-મશ્કરીની મેાજ ઉડાવવી એ વગેરે પ્રમાદાચરણ પણુ આ વ્રતમાં યથાશક્તિ છેડવુ જોઇએ.
સામાયિક વ્રત. રાગદ્વેષરહિત–શાન્ત સ્થિતિમાં એ ઘડી અર્થાત ૪૮ મિનિટ સુધી એક આસને રહેવુ એનુ નામ · સામાયિક ' છે. તેટલા વખતમાં આત્મતત્ત્વની વિચારણા, પેાતાની વનશાનું પર્યાલાચન,
૧. જ્યાં દાક્ષિણ્યના વિષય હોય, ત્યાં ગૃહસ્થને ખેતર વગેરેને લગતાં કાર્યામાં પાપનો ઉપદેશ અને હિંસક ઉપકરણા આપવાના આ વ્રતમાં પ્રતિબધ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com