________________
૧૧૦:
ના જ્યારે વધારે મજબૂત થાય છે, અને ધ્યાન-અવસ્થામાં આત્મા નિશ્ચલ બનીને પરમ સમાધિ પર જ્યારે પહોંચે છે ત્યારે રાગ-દ્વેષને સંપૂણુ ક્ષય થાય છે. આમ, કર્માંતા ક્ષય થઇ નિરાવરણુ દશા આત્માને પ્રાપ્ત થવી એમાં વાંધા જેવું કશું નથી. રાગ-દ્વેષ ઊડી જતાં જડેવલજ્ઞાનના પ્રાદુર્ભાવ થાય છે, કેમ કે રાગ દ્વેષનેા ક્ષય થતાં જ જ્ઞાનાવરણુ, દેશનાવરણુ અને અંતરાય એ ત્રણે કર્માંના ક્ષય થઇ જાય છે. આખા સંસારરૂપ મહેલ માત્ર બે ચાંભલા ઉપર ટકી રહ્યો છે, અને તે રાગ તથા દ્વેષ છે. મેાહનીય કનું સÖસ્વ રાગ અને દ્વેષ છે. તાલ વૃક્ષના શિર ઉપર સાંય ભાંકી દેવાથી જેમ આખુ તાલ વૃક્ષ સુકાઈ જાય છે, તે પ્રમાણે સ* કર્મોનું મૂળ જે રાગ-દ્વેષ, તેના ઉપર પ્રહાર કરવાથી, તેના ઉચ્છેદ કરવાથી આખું કમ વૃક્ષ સુકાઇ જાય છે—નાશ પામી જાય છે. કેવલજ્ઞાનની સિદ્ધિ.
રાગદ્વેષના ક્ષયથી પ્રાદુર્ભૂત થતા ધ્રુવલજ્ઞાનના સબન્ધમાં શંકા થવી અનવાજોગ છે કે “ એવુ તે જ્ઞાન કાઇને હાતુ હશે ખરૂં કે જે અખંડ બ્રહ્માંડના—સકલ લેાકાલેાકના–ત્રણે કાળના તમામ પદાર્થોં ઉપર પ્રકાશ પાડે? ’ પરંતુ એના ખુલાસા આ પ્રકારે સમજી શકાય. જ્ઞાનની માત્રા મનુષ્યેામાં એકબીજા કરતાં અધિકાધિક દેખવામાં આવે છે. આ શુ સૂચવે છે? એ જ કે જે આવરણ થાડું-ધણુ ખસવાથી જ્ઞાન, અધિક અધિક પ્રકાશમાં આવે છે, તે આવરણુ અગર બિલકુલ ખસી જાય, તે સંપૂ` જ્ઞાનના પ્રકાશ થાય. આ હકીકતને એક દૃષ્ટાન્તથી જોઇએ. નાની-મોટી વસ્તુઓમાં જે પહેાળાઈ, એક ખીજાથી ઘણી-ઘણી જોવામાં આવે છે, તે પહેાળા, વધતી વધતી આકાશમાં વિશ્રાન્તિ લે છૅ, અર્થાત્ વધતી જ્તી પહેાળાઈના અન્ય આકાશમાં આવે છે. આકાશથી આગળ પહેાળાને પ્રશ્ન નથી. સંપૂણું પહેાળા, આકાશમાં આવી · ગઈ છે. આ દૃષ્ટાન્ત પ્રમાણે જ્ઞાનની માત્રા પણ વધતી વધતી ક્રાઈ · પુરુષ—વિશેષમાં વિશ્રામ લીધેલી ઢાવી જોઇએ, એમ ન્યાયથી સિદ્ધ થાય છે. જ્ઞાનના વધતા જતા પ્રક્ષા જેની અંદર ગત આવે છે, જેનાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com