________________
: ૧૧૩ :
છે. આ ઉપરથી એ સિદ્ધાન્ત થઈ શકે છે કે સુખ-દુઃખનાં કારણભૂત જે કર્મ છે, તેને આધાર ચિત્તની વૃત્તિઓ ઉપર છે, અને એ વૃત્તિઓને શુભ બનાવવાનું અને તે દ્વારા સુખ મેળવવાનું સર્વશ્રેષ્ઠ સાધન ભગવદ્ ઉપાસના છે. એની ઉપાસનાથી વૃત્તિઓ શુભ થાય છે, અને છેવટે સર્વ વૃતિઓને નિરોધ થવાથી અતીન્દ્રિય પરમાનન્દ પ્રાપ્ત કરી શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com