________________
: ૧૦૯:
અતએવ ક્રમ સબન્ધ હાવાની કલ્પના પણુ શી ? અને એથી જ સસારમાં ક્રી ધસડાવાની વાત જ શી ?
સર્વ કર્માના ક્ષય હાઇ શકે છે.
આ સ્થળે એક એવા પ્રશ્ન ઊભો થાય છે. આત્માની સાથે ક્રના સયાગ જ્યારે અનાદિ છે, તે અનાદિ ક્રમના નાશ કેમ થવા જોઇએ ? કારણ કે અનાદિ વસ્તુને નાશ થતા નથી, એમ તર્કવાદના નિયમ છે, અને વિશ્વમાં પણ એમ અનુભવાય છે. આ પ્રશ્નના સમાધાનમાં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આત્માની સાથે નવાં નવાં કર્યાં ખૂંધાતાં જાય છે અને જૂનાં જૂનાં ખરી પડે છે. આવી સ્થિતિમાં ક્રાઇ પણ અમુક કમમકિત આત્માની સાથે અનાદિ સંયુક્ત નથી, કિન્તુ જૂદા જૂદા કમના સંયેાગના પ્રવાહ અનાદિકાલથી વહેતા આવે છે, એમ સમજવાનું છે. આત્માની સાથે દરેક કમવ્યક્તિના સયેાગ આદિમાન છે; અતએવ ફ્રાઈ ક વ્યક્તિ, આત્માની સાથે નિત્ય સંયુક્ત રહેતી નથી, તે પછી શુકલધ્યાનના બળે સર્વ કર્મોના સમૂલ ક્ષય થવા એમાં અટિત શું છે?
એ સિવાય, સંસારના મનુષ્યા તરફ દષ્ટિ કરતાં સ્પષ્ટ જણુાઇ આવે છે કે કાઇ માણસને રાગદ્વેષ અધિક પ્રમાણમાં હાય છે, જ્યારે કેટલાકાના રાગ દ્વેષ આછા પ્રમાણમાં દેખવામાં આવે છે. એટલું જ નહિ, એક જ માસના રાગ દ્વેષમાં પણ ન્યૂનાધિકતા આવે છે. આવી રીતની રાગ દ્વેષની વધઘટ, હેતુ વગર ઘટી શકે નહિ, એ સહેજ સમજી શૂકાય છે, અને એથી માની શકાય છે કે વધધટવાળી ચીજ, જે હેતુથી ઘટતી હાય, તે હેતુની પૂરી સામગ્રી મળ્યેથી તેને નાશ થાય છે. જેમકે, પોષ મહિનાની પ્રખા ટાઢ બાલસૂર્યના મદ્ મ તાપથી ઘટતી ઘટતી વધુ તાપ પડવાથી બિલકુલ ઊડી જાય છે. ત્યારે વધધટવાળા રાગ-દ્વેષ ધ્રુષા જે કારણથી ઓછા થાય છે, તે કારણુ સંપૂછ્યું - રૂપમાં યદિ સિદ્ધ થાય, તે તે ષો સમૂલ નષ્ટ થાય, એમાં શું વાંધા જેવું છે ? રાગ-દ્વેષ શુભ ભાવનાઓથી ઘટે છે અને એ જ શુભ ભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com