________________
: ૧૦૭ :
જૈનશાસ્ત્રો કહે છે કે મેાક્ષપ્રાપ્તિનાં કારણેા–સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રના અભ્યાસ થતે થતે, તે અભ્યાસ પૂર્ણ સ્થિતિ ઉપર આવવાથી ક–અન્ધના સવથા છૂટી જાય છે અને આત્માનું અનન્તજ્ઞાન આદિ સકલ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશિત થાય છે. આ સ્થિતિએ પહેાંચવું એ જ ઈશ્વરત્વ છે.૧ જે જીવા, આત્મસ્વરૂપના વિકાસના અભ્યાસમાં આગળ વધે અને પરમાત્મસ્થિતિએ પહેોંચવાના યથાવત્ પ્રયત્ન કરે, તે તે ખરાખર ઈશ્વર થઇ શકે છે; એમ જૈનશાસ્ત્રના સિદ્ધાન્ત છે. ઇશ્વર-વ્યક્તિ એક જ છે, એવા જૈન સિદ્ધાન્ત નથી. એમ છતાં પણ પરમાત્મસ્થિતિએ પહેાંચેલા સર્વ સિદ્દો એક સરખા નિરાકાર અને અત્યન્ત ગાઢ સયુક્ત હેવાથી સમષ્ટિરૂપે; સમુચ્ચયરૂપે તેઆને એક ' શબ્દથી થચિત્ વ્યવહાર થઇ શકે છે. જૂદી જૂદી નદીઓનું કે જૂદા જૂદા કુવા યા તલાવાનું ભેગું કરેલુ પાણી, જેમ પરસ્પર એકમેક થઈ જાય છે તે એમાં કશે। ભિન્નભાવ જાતા નથી, તેમજ એકરૂપે એના વ્યવહાર થાય છે. એ પ્રમાણે પ્રકૃતમાં જૂદા જૂદા પણ જલની પેઠે મળેલા સિદ્ધોમાં • એક ઇશ્વર ′ કે ‘ એક પરમાત્મા ’ એવા વ્યવહાર થવા અસંભવત કે અસંગત નથી.
"
૧. સામાન્ય કેવલજ્ઞાનિઆના કરતાં તીર્થંકરો પ્રમલ પુણ્યપ્રકૃતિના અતુલ સામ્રાજ્યને લીધે અને ધર્મના એક મહાન પ્રભાવશાલી પ્રકાશક તરીકેની દૃષ્ટિએ બહુ ઉચ્ચ કાટી પર છે, પરંતુ શરીરધારી અવસ્થામાં એ ( સામાન્ય±વલી અને . તીર્થંકરો ) અનેચાર અધાતિ ક્રર્મો ક્ષીણુ કરવા બાકી હોવાથી-કક્ષયમાં પૂર્ણતા પામેલા નથી, એમ વસ્તુત: કહી શકાય છે, જ્યારે સંપૂર્ણ ક્ષયની અવસ્થામાં એઆ મને, તીર્થંકરત્વને અગેનેા ભેદભાવ નહિ રહેવાથી બિલકુલ સરખા છે. આ ઉપસ્થી જોઈ રાક્રય છે કે ઇશ્વરનું “સકલ–ર્મશહિત્ય એ સમુચિત લક્ષણ સ॰ મુક્ત આત્માઓમાં પ્રાપ્ત હાવાથી સર્વ મુક્ત પરમાત્માએ ખરાબર ઇશ્વર પવામ્ય છે. નિરાવરણુ–શાસભૂત જ્ઞાનપૂર્ણતા ચા પરમાત્મયૈાતિ ભવસ્થ અને ભવાતીત અને કેવલીએમાં પૂર્ણ સમાન હોવાથી પરમાત્મા–પરમેશ્વર છે.
ભવસ્થ કેવલી પણ રૂપે
3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
"
www.umaragyanbhandar.com