________________
: ૧૦૬ :
જેને ખુન્શી આવતી હોય તેને જ ખણુવામાં કાંઇક માનન્દ શ્વાસે છે, ખીજાને તે તરફ રુચિ શાની હ્રાય ? એ પ્રમાણે જેઓને મેહની વાસના લાગેલી હાય છે, તેને જ મેાહની ચેષ્ટા મજાની લાગે છે, કિન્તુ ખીજાતે ( વીતરાગ આત્માને ) તે મજાની લાગે જ શાની? સંસારને માહમય વિલાસ ખરેખર ખુજલીના જેવા શરૂઆતમાં કાંક આનન્દ ઉપજાવનાર અને પાછળથી મહાન દુઃખને અનુભવ કરાવનાર છે. મેહરૂપી ખુજલી જેમની સાવ મટી ગઇ છે, એવા મુક્ત પરમાત્માઓને, નિર્મલ આત્મજ્ગ્યાતિમાંથી પ્રકાશતા જે સ્વાભાવિક આનન્દ છે, તે જ ખરેખર પરમા` સુખ છે. આવા પરમ સુખી પરમાત્માને માટે શુદ્ધ, બુદ્ધ, સિદ્ધ, નિરંજન, પરમજ્યેાતિ, પરબ્રહ્મ વગેરે નામા શાસ્ત્રોમાં આપ્યાં છે.
મેાક્ષની પ્રાપ્તિ, મનુષ્ય-શરીરદ્વારા જ થાય છે. દેવતાઓ પણ દેવગતિમાંથી મુક્તિ પામી શકતા નથી.
સન્મ
વાના ભવ્ય ' અને . અલભ્ય ' એવા પ્રકારો જૈનશાસ્ત્રકાર ખતાવે છે. મેાક્ષને ગમે ત્યારે પણ મેળવી શકનારા જીવા કહેવાય છે, જ્યારે ‘ અલભ્ય ’ જીવાતે મુક્તિની પ્રાપ્તિ કદાપિ હાઇ શકતી નથી. ભવ્ય કે અભવ્ય કાઇના બનાવ્યા બનતા નથી, કિન્તુ એ ભવ્યઅભવ્યત્વ જીવને સ્વાભાવિક પરિણામ છે. જેમ, મમની અંદર કારતુ મગ હાય અને બીજા મગ પાકી જાય પણ તે કાર ુ મગ પાર્કતા નથી, તેમ ‘ અલભ્ય ’ કાર ુ મગના જેવા છે. એની સંસાર–સ્થિતિ પાકતી નથી. ઇશ્વર.
.
"
.
ઇશ્વરના સબન્ધમાં જૈનશાસ્ત્રઓના સિદ્ધાન્તા ધ્યાન આપવા જેવા છે. “ પક્ષીપલાજીમાં ગ્લઃ ” અર્થાત્ જેના સકલ કર્માના નિર્મૂલ ક્ષય થયા છે, એ ઇશ્વર છે. ઇશ્વર, પૂર્વે બતાવેલી મુક્તિ અવસ્થાને પહેોંચેલા પરમાત્માઓથી જૂદા પ્રકારનેા નથી, કિન્તુ ઈશ્વરત્વનું લક્ષણુ. અને મુક્તિનું લક્ષણુ એક જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com